Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Daughter’s Day : ઓન-સ્ક્રીન પુત્રી અને માતા-પિતાની આ સુંદર જોડીએ ચાહકોનું દિલ જીતી લીધું છે

National Daughter's Day આજનો ડે દીકરીઓને સમર્પિત છે, જેઓ આપણા જીવનમાં ખુશીઓ અને પ્રેમ લાવે છે. બાળપણથી હાથ પકડવાથી લઈને તેમને સ્વતંત્ર અને સફળ બનતા જોવા સુધી, દીકરીઓ અને માતા-પિતા વચ્ચેનું બંધન ખૂબ જ ખાસ હોય છે. આ ખાસ સંબંધને ફિલ્મોમાં પણ સારી રીતે દર્શાવવામાં આવ્યો છે. અહીં 5 શ્રેષ્ઠ ફિલ્મ છે જેણે સ્ક્રીન પર માતાપિતા-પુત્રીના સંબંધોને સુંદર રીતે દર્શાવ્યા છે

National Daughter's Day : ઓન-સ્ક્રીન પુત્રી અને માતા-પિતાની આ સુંદર જોડીએ ચાહકોનું દિલ જીતી લીધું છે
Follow Us:
| Updated on: Sep 22, 2024 | 4:03 PM

દિકરીઓ પરિવારનું અનમોલ રતન છે. જેના વગર ઘર અઘુરુ લાગે છે. તેમની સ્માઈલ અને પ્રેમ ઘરને ગુજતું કરી દે છે.આજે National Daughter’s Day છે સૌ કોઈ તેની લાડકવાયી દિકરીને તેમના સુંદર ભવિષ્ય માટે તેને આશીર્વાદ આપે છે. તો આજે આપણે કેટલીક એવી બોલિવુડ ફિલ્મો વિશે વાત કરીશું. જેમાં માતા-પિતા અને દિકરીના સંબંધોને ચાહકોએ ખુબ પ્રેમ આપ્યો છે.

1. પીકુ

‘પીકુ’ એક ક્લાસિક ફિલ્મ છે જે પિતા અને પુત્રી વચ્ચેના સંબંધોને ખૂબ જ મનોરંજક અને ભાવનાત્મક રીતે રજૂ કરે છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચનની જોડી દર્શાવે છે કે કેવી રીતે એક દીકરી તેના વૃદ્ધ પિતાની સંભાળ રાખે છે અને તેમની વચ્ચેનો આ સ્નેહભર્યો સંબંધ હૃદયને સ્પર્શી જાય છે.

2. અંગ્રેજી મીડિયમ

ઇરફાન ખાન અને રાધિકા મદન અભિનીત આ ફિલ્મ એક પિતા અને પુત્રીના સંબંધોની સુંદર સ્ટોરી છે. આ ફિલ્મમાં ઈરફાન ખાન એક સિંગલ ફાધરની ભૂમિકામાં છે, જે પોતાની દીકરીના સપનાને સાકાર કરવા માટે શક્ય તમામ પ્રયાસ કરે છે.

ઘરમાં લવિંગની સાથે પ્રગટાવો આ વસ્તુ, તમારી તિજોરી પૈસાથી ભરાઈ જશે!
Summer Season: ઉનાળામાં કેટલું પાણી પીવું જોઈએ?
શું Power Bank ખરેખર ફોનને નુકસાન પહોંચાડે છે?
Lizard Falling: ગરોળીનું શરીર પર પડવું શુભ કે અશુભ? જાણો અહીં
Plant In Pot : ચટાકેદાર વાનગીઓ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતો ફુદીનો ઘરે કૂંડામાં ઉગાડો
આજનું રાશિફળ તારીખ : 27-03-2025

3. ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ

જાન્હવી કપૂર અને પંકજ ત્રિપાઠી અભિનીત આ ફિલ્મ ભારતની પ્રથમ મહિલા ફાઈટર પાઈલટ ગુંજન સક્સેનાની સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મ બતાવે છે કે કેવી રીતે એક પિતા પોતાની પુત્રીને તમામ મુશ્કેલીઓ છતાં તેના સપના પૂરા કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

4. સિક્રેટ સુપરસ્ટાર

આ ફિલ્મમાં ઝાયરા વસીમ એક એવી છોકરીનું પાત્ર ભજવે છે જે સિંગર બનવાનું સપનું જુએ છે, જ્યારે તેના પિતા તેનો વિરોધ કરે છે. પરંતુ તેની માતાનો ટેકો તેણીની સૌથી મોટી શક્તિ બની જાય છે, તેણીને તેના સપના સાકાર કરવામાં મદદ કરે છે.

5.દંગલ

આમિર ખાન, ઝાયરા વસીમ અને સાન્યા મલ્હોત્રા સ્ટારર ‘દંગલ’ એક સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મમાં આમિર ખાન સમાજની પરવા કર્યા વિના પોતાની દીકરીઓને ચેમ્પિયન રેસલર્સ બનવાની તાલીમ આપે છે. આ ફિલ્મના ગીતો પણ ખુબ સુંદર છે. આ ફિલ્મ પણ એક સાચી સ્ટોરી પર બનાવવામાં આવી છે.

આ ફિલ્મોને ચાહકોએ ખુબ પ્રેમ પણ આપ્યો છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.

કરોડોના GST કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજુર
કરોડોના GST કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજુર
KBZ ફૂડ કંપનીમાં લાગેલી આગનું કારણ અકબંધ, 50 કરોડનું થયુ નુકસાન
KBZ ફૂડ કંપનીમાં લાગેલી આગનું કારણ અકબંધ, 50 કરોડનું થયુ નુકસાન
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાઈ 34 લાખની સોનાની દાણચોરી
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાઈ 34 લાખની સોનાની દાણચોરી
અમદાવાદમાં પનીર વિક્રેતાઓને ત્યાં મનપાની તવાઈ
અમદાવાદમાં પનીર વિક્રેતાઓને ત્યાં મનપાની તવાઈ
મંજુસર ગામે GIDC આવેલી એક કંપનીમાં લાગી ભીષણ આગ
મંજુસર ગામે GIDC આવેલી એક કંપનીમાં લાગી ભીષણ આગ
નડીયાદમાંથી 3100 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું 
નડીયાદમાંથી 3100 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું 
વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
ગુજરાતમાં આંશિક ઘટાડો થવાની આગાહી, આ તારીખે કમોસમી વરસાદ પડવાની શક્યતા
ગુજરાતમાં આંશિક ઘટાડો થવાની આગાહી, આ તારીખે કમોસમી વરસાદ પડવાની શક્યતા
સ્વામીનારાયણનો વધુ એક હરીભક્તે ગંગા નદી અંગે આપ્યુ વિવાદી નિવેદન
સ્વામીનારાયણનો વધુ એક હરીભક્તે ગંગા નદી અંગે આપ્યુ વિવાદી નિવેદન
અમરેલીમાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન ગેમના ચક્કરમાં હાથમાં માર્યા કાપા
અમરેલીમાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન ગેમના ચક્કરમાં હાથમાં માર્યા કાપા
g clip-path="url(#clip0_868_265)">