Malang Sajna Lyrics : સાચેત-પરંપરાનું નવુ સોન્ગ “Malang Sajna”ના ફુલ Lyrics વાંચો

આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

Malang Sajna Lyrics : સાચેત-પરંપરાનું નવુ સોન્ગ  Malang Sajnaના ફુલ Lyrics વાંચો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2023 | 10:41 AM

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : Heer Ranjha Song Lyrics: રીટો રીબા દ્વારા ગવાયેલ મોસ્ટ રોમેન્ટિક સોંગ હીર રાંઝાના ગુજરાતી લિરિક્સ

સાચેત-પરંપરા દ્વારા ગાવામાં આવેલું મલંગ સજના ગીતો એ એકદમ નવું પંજાબી ગીત છે. જે સાચેત-પરંપરાએ ગાયું છે. આ નવા ગીત સાચેત ટંડન અને પરમપરા ટંડન જોવા મળે છે. મલંગ સજના ગીતના બોલ કુમાર દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે તેનું સંગીત પણ સાચેત-પરમપરા દ્વારા આપવામાં આવ્યું છે. અને વીડિયોનું નિર્દેશન આદિલ શેખે કર્યું છે.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

Malang Sajna Lyrics

તેરે વરગા તાં મૈનુ, કોઇ દીસદા નાઈ, મૈં તન લાયા બડા દિલ, કિથે લગદા નહીં.

તેરે રંગ દા ના મિલેયા, સિતારા વે યારા, તેરે બિન મેં તન સારા, બેરંગ સજના.

મંદા નહી યે દિલ, તેરે લિયે હર પલ, તેરી ખેર માંગદા રવે.

તુ જો નૈના ચ પિલયા એ, શરાબી રંગ લાયા, તેરે ઇશ્ક ચ હોયા મેં, મલંગ સજના.

તેરી દોરિયાં નુ લેઈકે, દિલ વાદે ઉત્તે બેહકે, આજ ઉદ્દા એ જૈસે કી, પતંગ સજના.

તુ જો નૈના ચ પિલયા એ, શરાબી રંગ લાયા, તેરે ઇશ્ક ચ હોયા મેં, મલંગ સજના.

ઇશ્ક પરદો સે જૈસે અબ, નિકાલને લગા હૈ, યે તો આયેગા નજર સરેઆમ, હમ દોનો કે અલાવા કોય ઔર નહીં હૈ, ઇશ્ક પન્નો પે હૈ તેરા મેરા નામ.

લાખ વારી છુપા લે ચાહે તુ, ઇશ્ક બેહકા તો નહીં છુપના, ઇશ્ક પરદો સે જૈસે અબ, નિકાલને લગા હૈ, યે તો આયેગા નજર સરેઆમ.

તુ જો નૈના ચ પિલયા એ, શરાબી રંગ લાયા, તેરે ઇશ્ક ચ હોયા મેં, મલંગ સાજના.

તેરી દોરિયાં નુ લાઈકે, દિલ વાદે ઉત્તે બેહકે, આજ ઉદ્દા એ જૈસે કી, પતંગ સજના.

તુ જો નૈના ચ પિલયા એ, શરાબી રંગ લાયા, તેરે ઇશ્ક ચ હોયા મેં, મલંગ સાજના.

તેરી દોરિયાં નુ લાઈકે, દિલ વાદે ઉત્તે બેહકે, આજ ઉદ્દા એ જૈસે કી, પતંગ સજના.

તેરે ઇશ્ક ચ હોયા મેં, મલંગ સજના.

*********************************************************************************************************

Tere Warga Taan Mainu, Koyi Dissda Nai, Main Taan Laya Bada Dil, Kithe Lagda Nai.

Tere Rang Da Na Mileya, Sitaara Ve Yaara, Tere Bin Main Taan Saara, Berang Sajna.

Maanda Nahi Yeh Dil, Tere Liye Har Pal, Teri Khair Mangda Rave.

Tu Jo Naina Ch Pilaya Ae, Sharaabi Rang Laya, Tere Ishq Ch Hoya Main, Malang Sajna.

Teri Doriyan Nu Laike, Dil Vaade Utte Behke, Aaj Udd’da Ae Jaise Ki, Patang Sajna.

Tu Jo Naina Ch Pilaya Ae, Sharaabi Rang Laya, Tere Ishq Ch Hoya Main, Malang Sajna.

Ishq Pardo Se Jaise Ab, Nikalne Laga Hai, Yeh Toh Aayega Nazar Sareaam, Hum Dono Ke Alawa Koyi Aur Nahi Hai, Ishq Panno Pe Hai Tera Mera Naam.

Lakh Vaari Chhupa Le Chaahe Tu, Ishq Behka Toh Nahi Chupna, Ishq Pardo Se Jaise Ab, Nikalne Laga Hai, Yeh Toh Aayega Nazar Sareaam.

Tu Jo Naina Ch Pilaya Ae, Sharaabi Rang Laya, Tere Ishq Ch Hoya Main, Malang Sajna.

Teri Doriyan Nu Laike, Dil Vaade Utte Behke, Aaj Udd’da Ae Jaise Ki, Patang Sajna.

Tu Jo Naina Ch Pilaya Ae, Sharaabi Rang Laya, Tere Ishq Ch Hoya Main, Malang Sajna.

Teri Doriyan Nu Laike, Dil Vaade Utte Behke, Aaj Udd’da Ae Jaise Ki, Patang Sajna.

Tere Ishq Ch Hoya Main, Malang Sajna.

g clip-path="url(#clip0_868_265)">