AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Celebs Childhood Pics : ફોટોમાં દેખાતી છોકરીઓ સુપરસ્ટાર બની ગઈ, એક તો 12 વર્ષ નાના અભિનેતાને ડેટ કરી રહી છે

Bollywood Celebs Childhood Pics: ફોટોમાં જોવા મળતી બંને ક્યૂટ નાની છોકરીઓ બોલીવુડની જાણીતી અભિનેત્રીઓ છે. એક તો તેની ફિટનેસ અને લવ લાઇફને લઈને ઘણી હેડલાઇન્સ મેળવે છે. શું તમે ઓળખો છો આ બંન્ને બાળકીઓ કોણ છે ?

Celebs Childhood Pics : ફોટોમાં દેખાતી છોકરીઓ સુપરસ્ટાર બની ગઈ, એક તો 12 વર્ષ નાના અભિનેતાને ડેટ કરી રહી છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2023 | 3:36 PM
Share

Celebs Childhood Pics: બોલિવુડની દુનિયામાં નામ કમાવવું દરેક લોકો જાણે છે. પરંતુ તમામના નસીબ તેનો સાથ આફતા નથી, કેટલાક લોકો તનતોડ મહેનત કરી મોટી સફળતા મેળવી લે છે તો કેટલાક લાખ મહેનત કરવા છતાં ઈન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવી શકતા નથી. કેટલાક લોકો કિસ્મત અને મહેનત બંન્નેનું કોમ્બિનેશન એવો સાથ આપે છે કે, બોલિવુડમાં એક મોટું નામ કમાય લે છે.

જે ફોટો તમારી સામે છે તેમાં 2 નાની બાળકીઓ જોવા મળી રહી છે. આ બંન્ને બાળકીઓ સામાન્ય છોકરીઓ નથી પરંતુ બોલિવુડનું જાણીતું નામ છે. ચાલો અમે તમને જણાવી દઈએ કે, આખરે આ બંન્ને બાળકીઓ છે કોણ

આ પણ વાંચો : રિલીઝ પહેલા Jawanના સેટ પરથી શાહરૂખ ખાનનો ફોટો થયો લીક, અભિનેતા બીચ પર શૂટિંગ કરતો જોવા મળ્યો

બોલિવુડમાં રાજ કરે છે

ફોટોમાં જોવા મળી રહેલી આ બાળકીઓ કોઈ સામાન્ય બાળકીઓ નથી. એક છે મલાઈકા અરોરા અને બીજી છે તેની નાની બહેન અમૃતા અરોરા. બંન્ની ક્યુટ સ્માઈલ ખુબ સુંદર લાગી રહી છે. અમૃતા અરોરા કોઈ ફિલ્મમાં જોવા મળી નથી પરંતુ મલાઈકા અરોરા ફેશન, ફિટનેસ,આઈટમ સોન્ગ કરી મોટું નામ કમાયું છે. અમૃતા ભલે બોલિવુડની દુનિયાથી દુર હોય પરંતુ તે હાલમાં કોઈ સુપરસ્ટારથી ઓછી નથી. મલાઈકાએ પોતાના બાળપણનો ફોટો શેર કર્યો છે.

12 વર્ષ નાના અર્જુન કપુરને કરી રહી છે ડેટ

અરબાઝ ખાન સાથે તલાક બાદ મલાઈકા અરોરા અર્જુન કપુરને ડેટ કરી રહી છે. અર્જુનની ઉંમર માત્ર 37 વર્ષની છે. મલાઈકા 49 વર્ષની છે. બંન્નેનું બોન્ડિંગ અને કેમેસ્ટ્રિ શાનદાર છે.મલાઈકા કહી ચૂકી છે કે, આને લઈ તેને કોઈ ફરક પડતો નથી. મલાઈકા અરોરા સોશિયલ મીડિયા સ્ટાર છે. ઈન્સ્ટાગ્રામ પર એક કરોડ 75 લાખથી વધુ ફોલોઅર્સ છે.

ટ્રોલ્સ અને કોમેન્ટ કરનારાઓને નજર અંદાજ કરીને, મલાઈકા પોતાનું જીવન શાનદાર રીતે જીવે છે. મલાઈકાના નવા ગીતો રિલીઝ થતા રહે છે. મલાઈકા થોડા સમય પહેલા હોટ સ્ટારના રિયાલિટી શો મૂવિંગ વિથ મલાઈકામાં જોવા મળી હતી, જેમાં તેણે પોતાના જીવનના ઘણા રહસ્યો જાહેર કર્યા હતા.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">