AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malaika Arjun : મલાઈકા અરોરાએ અર્જુન કપૂરના પ્રાઈવેટ ફોટો શેર કર્યા, my very lazy boy

Malaika Arora Shared Arjun Kapoor Photo: બોલિવૂડના હોટ કપલ્સની યાદીમાં મલાઈકા અને અર્જુન કપૂરનું નામ પણ સામેલ છે. હવે મલાઈકાએ અર્જુનના કપડા વગરના એવા ફોટો શેર કર્યા છે, ફોટો જોઈ અવાચક થઈ જશો.

Malaika Arjun : મલાઈકા અરોરાએ અર્જુન કપૂરના પ્રાઈવેટ ફોટો શેર કર્યા, my very lazy boy
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 4:26 PM
Share

બોલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરા આજકાલ અર્જુન કપુર સાથે પોતાની લાઈફ એન્જોય કરી રહી છે. બંન્ને હંમેશા એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતા જોવા મળતા હોય છે. મલાઈકા -અર્જુને ભલે લગ્ન કર્યા ન હોય પરંતુ બંન્નેના પ્રેમ વિશે સૌ કોઈ જાણે છે સમયની સાથે બંન્નેના સંબંધો પણ મજબુત જોવા મળી રહ્યા છે, હવે મલાઈકાએ અર્જુનનો પ્રાઈવેટ ફોટો શેર કર્યા છે અને લખ્યું my very lazy boy

મલાઈકાએ અર્જુનનો ફોટો ઈન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો છે. જે જોઈ તમે વિચારમાં પડી જશો કે આખરે મલાઈકાએ અર્જુનનો આવો ફોટો કેમ શેર કર્યો છે. ફોટોમાં અર્જુન કપુર બ્લેક સોફા પર જોવા મળી રહ્યો છે. અર્જુન કપુરે એક તકિયાની મદદથી પોતાને કવર કર્યો છે.

આ ફોટોમાં અર્જુન કપુરના શરીર પર એક પણ કપડા જોવા મળી રહ્યા નથી. મલાઈકાએ આ ફોટોને અર્જુન કપુરને ટેગ કર્યો છે, અર્જુને આ ફોટો પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતા વ્હાઈટ હાર્ટ ઈમોજી પોસ્ટ કરી છે. સોશિયલ મીડિયા પર અર્જુન કપુરનો આ ફોટો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

મલાઈકા અને અર્જુનની જોડી સાથે ખુબ સુંદર લાગી રહી છે

તમને જણાવી દઈએ કે, મલાઈકા અને અર્જુન એકબીજાને છેલ્લા કેટલાક વર્ષોથી ડેટ કરી રહ્યા છે. બંન્ને હંમેશા સાથે રજાઓ માણતા જોવા મળ્યા છે. બંન્નેની ઉંમરમાં અંદાજે 12 વર્ષનું અંતર છે પરંતુ મલાઈકા અને અર્જુનની જોડી સાથે ખુબ સુંદર લાગી રહી છે ચાહકો પણ ખુબ પસંદ કરી રહ્યા છે.

View this post on Instagram

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

મલાઈકા અને અર્જુન એક સારા બોન્ડ શેર કરે છે. બંને પોતપોતાની કારકિર્દી પર સંપૂર્ણ ધ્યાન આપે છે. મલાઈકાએ તાજેતરમાં ડબ્બુ રત્નાની સાથેનો એક અદભૂત વીડિયો શેર કર્યો છે, જેને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. જ્યારે અર્જુન કપૂર હાલમાં જ ફિલ્મ કુત્તેમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં અર્જુન કપૂરની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">