આજે સૌ કોઈ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહ્યા છે

મલાઇકા અને અર્જુન એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે.

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર કપલમાંથી એક છે

અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથે એક ખાસ ફોટો શેર કર્યો

અર્જુન કપૂર મલાઈકા સાથે રોમેન્ટિક મૂડમાં જોવા મળ્યો

બંને ચાર વર્ષ કરતાં વધુ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે

મલાઈકાએ ફોટો પર હાર્ટની ઈમોજી કોમેન્ટ કરી

બંને વચ્ચે ઉંમરનો 12 વર્ષનો તફાવત છે