Aankh uthi mohabbat song Lyrics : જુબીન નૌટિયાલના મધુર અવાજમાં ખિલેલું સોન્ગ ‘આંખ ઉઠી મહોબ્બત’ની જુઓ અને વાંચો સોન્ગ લિરીક્સ

Aankh uthi mohabbat song Lyrics : આ સુંદર નવા ગીતના શબ્દો મનોજ મુન્તાશીરે લખ્યા છે. આ ગીતનો વીડિયો રાધિકા રાવ અને વિનય સપ્રુએ ડિરેક્ટ કર્યો છે. આ ગીત ટી-સિરીઝના લેબલ હેઠળ પ્રકાશિત થયું છે.

Aankh uthi mohabbat song Lyrics : જુબીન નૌટિયાલના મધુર અવાજમાં ખિલેલું સોન્ગ 'આંખ ઉઠી મહોબ્બત'ની જુઓ અને વાંચો સોન્ગ લિરીક્સ
Aankh uthi mohabbat ne song lyrics
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2022 | 1:20 PM

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે હિન્દી ગીતની લિરીક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ ગીત ખૂબ જ પ્રતિભાશાળી કલાકાર જુબીન નૌટિયાલના મધુર અવાજમાં ગાયું છે. વધુ આકર્ષક બનાવવા માટે આ ગીતમાં અભિનેતા ઈમરાન હાશ્મી અને ખૂબસૂરત અભિનેત્રી યુક્તિ થરેજા દેખાઈ રહ્યા છે. આ ગીતનું સંગીત તનિષ્ક બાગચીએ આપ્યું છે જ્યારે આ સુંદર નવા ગીતના શબ્દો મનોજ મુન્તાશીરે લખ્યા છે. આ ગીતનો વીડિયો રાધિકા રાવ અને વિનય સપ્રુએ ડિરેક્ટ કર્યો છે. આ ગીત ટી-સિરીઝના લેબલ હેઠળ પ્રકાશિત થયું છે.

આ પણ વાંચો : Waka Waka song Lyrics : ફિફા વર્લ્ડ કપના આ થીમ સોન્ગ પર ક્રેઝી થાય છે લોકો, તો જુઓ અને વાંચો ‘વકા વકા’ સોન્ગ લિરીક્સ

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

Aankh uthi mohabbat song Lyrics —————————————————

मैंने जब देखा था तुझको रात भी वो याद है मुझको तारे गिनते गिनते सो गया

दिल मेरा धड़का था कसके कुछ कहा था तूने हँसके मैं उसी पल तेरा हो गया

आसमानों पे जो खुदा है उससे मेरी यही दुआ है चाँद ये हर रोज मैं देखु तेरे साथ मे

आँख उठी मोहब्बत ने अंगडाई ली दिल का सौदा हुआ चांदनी रात मे ओ तेरी नज़रों में कुछ ऐसा जादू किया लुट गए हम तो पहली मुलाकात मे हो आँख उठी

पाँव रखना ना ज़मीं पर जान रुक जा तू घड़ी भर थोड़े तारे तो बिछा दूँ मै तेरे वास्ते

आजमा ले मुझको यारा तू जरा सा कर इशारा दिल जलाके जगमगा दूँ मैं तेरे रास्ते

हाँ मेरे जैसा इश्क मे पागल फिर मिले या ना मिले कल सोचना क्या ये हाथ दे दे मेरे हाथ मे

आँख उठी मोहब्बत ने अंगडाई ली दिल का सौदा हुआ चांदनी रात मे ओ तेरी नज़रों में कुछ ऐसा जादू किया लुट गए हम तो पहली मुलाकात मे हाँ आँख उठी

हाँ किस्से मोहब्बत के हैं जो किताबों मे सब चाहता हूँ मै संग तेरे दोहराना

कितना जरुरी है अब मेरी खातिर तू मुश्किल है मुश्किल है लफ़्ज़ों में कह पाना

अब तो ये आलम है तू जान मांगे तो मैं शोक से दे दूँ सौगात मे

आँख उठी मोहब्बत ने अंगडाई ली दिल का सौदा हुआ चांदनी रात मे ओ तेरी नज़रों में कुछ ऐसा जादू किया लुट गए हम तो पहली मुलाकात मे हो आँख उठी ———————————- [Some sargam here] Maine jab dekha tha tumko Raat bhi wo yaad hai mujhko Taare ginte ginte so gaya

Dil mera dhadka tha kaske Kuch kaha tha tune hanske Main usi pal tera ho gaya

Aasmaano pe jo khuda hai Usse meri yahi duaa hai Chand ye har roz main dekhun Tere saath mein

Aankh uthi mohabbat ne angdaai li Dil ka sauda hua chandni raat mein Ho teri nazaron ne kuch aisa jaadu kiya Lut gaye hum toh pehli mulaqaat mein

Aankh uthi… Aa…

[Some sargam here] Paanv rakhna na zameen par Jaan rukja tu ghadi bhar Thode taare toh bichha doon Main tere vaaste

Aazmaan le mujhko yaara Tu zara sa kar ishaara Dil jala ke jagmaga doon Main tere vaaste

Mere jaisa ishq mein pagal Phir mile ya na mile kal Sochna kya haath ye de de Mere haath mein

Aankh uthi mohabbat ne angdaai li Dil ka sauda hua chandni raat mein Ho teri nazaron ne kuch aisa jaadu kiya Lut gaye hum toh pehli mulaqaat mein Aankh uthi…

[Some sargam here] Haan..

Qisse mohobbat ke Hai jo kitaabon mein Sab chaahta hoon main Sang tere dohraana

Kitna zaroori hai Ab meri khaatir tu Mushkil hai mushkil hai Lafzon mein keh paana

Ab toh ye aalam hai Tu jaan maange toh Main shaunk se de doon saugaat mein

Aankh uthi mohabbat ne angdaai li Dil ka sauda hua chandni raat mein Ho teri nazaron ne kuch aisa jaadu kiya Lut gaye hum toh pehli mulaqaat mein

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">