AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Katrina Kaif: ‘ભાભીજી, આ વિકીનો શર્ટ છે’, કેટરિના કૈફે શેર કર્યો ફોટો તો યુઝર્સે કરી ફની કોમેન્ટ

Katrina Kaif Photos: બોલિવુડ એક્ટ્રેસ કેટરિના કૈફ (Katrina Kaif) પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંનેને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં કેટરિનાએ તેની નવી તસવીરો દ્વારા વીકએન્ડના વાઈબ્સ શેર કર્યા છે. આ તસવીરો પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે.

Katrina Kaif: 'ભાભીજી, આ વિકીનો શર્ટ છે', કેટરિના કૈફે શેર કર્યો ફોટો તો યુઝર્સે કરી ફની કોમેન્ટ
Katrina Kaif
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 8:40 PM
Share

બોલિવુડ એક્ટ્રેસ કેટરિના કૈફ (Katrina Kaif) તેના અપકમિંગ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. ફેન્સ તેને સારી ફિલ્મમાં જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. આવામાં બધાની નજર સલમાન ખાન અને તેની અપકમિંગ ફિલ્મ ટાઈગર 3 પર ટકેલી છે. જે આ વર્ષે દિવાળીના અવસર પર રિલીઝ થઈ શકે છે. વિકી કૌશલ સાથે લગ્ન કર્યા પછી હવે કેટરીના તેનો પર્સનલ ટાઈમ પરિવાર અને તેના પતિ વિકી સાથે પોતાનો પસાર કરવાનું પસંદ કરે છે.

આ દરમિયાન કેટરીના કૈફે તેની નવી તસવીરો શેર કરી છે. કેટરિના સોશિયલ મીડિયા પર પણ થોડી ઓછી એક્ટિવ રહે છે, તેથી તેના ફેન્સ તેની પોસ્ટની રાહ જુએ છે. કેટરિના કૈફ પોતાની લેટેસ્ટ તસવીરોમાં વીકએન્ડ વાઈબ્સ શેર કર્યા છે. તેણે બ્લુ કલરનો પટ્ટીવાળો શર્ટ પહેર્યો છે. આ સાથે તેણે મૈસી હેયર બન બનાવ્યો છે. કેટરિનાનો નો મેકઅપ લુક અને તેની સ્માઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif)

કેટરિનાના આ સિમ્પલ અને સ્વીટ લુક પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે કેટરીનાએ વિકી કૌશલનો શર્ટ પહેર્યો છે. તો કેટલાકનું કહેવું છે કે લગ્ન બાદ કેટરીનાના ફોટોગ્રાફર અને લોકેશનનો ખર્ચ ઘટી ગયો છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું, વિકીનું શર્ટ. અન્ય એક યુઝરે લખ્યું છે કે જો તમે વિક્કીનો શર્ટ પહેર્યો છે તો આ દિલ પીગળી જાય તેવી તસવીર છે. બીજાએ લખ્યું, ભાભીએ શા માટે વિકીના સ્કૂલનો શર્ટ પહેર્યો છે.

આ પણ વાંચો : -15 ડિગ્રી તાપમાનમાં રકુલ પ્રીત સિંહે કર્યું સ્વિમિંગ, ફેન્સે કહ્યું- ‘તમે પાણીમાં આગ લગાવી દીધી’, જુઓ Video

કેટરિનાની સુંદરતાના વખાણ કરતા એક યુઝરે લખ્યું, “ઉપરવાળાએ તેને ખૂબ જ આરામથી તમને બનાવ્યા છે.” એક યુઝરે લખ્યું, એક વાત તો નક્કી છે કે લગ્ન પછી લોકેશન અને ફોટોગ્રાફરનો ખર્ચ બચી જાય છે. કેટરીનાના ફેન્સ તેની તસવીરો અને વીડિયો જોવાનું પસંદ કરે છે. પરંતુ જો આ તસવીરો વિકી સાથે હોત તો વાત જ કંઈ અલગ હોત. આ બંનેની જોડી ફેનને ખૂબ પસંદ છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">