Kangana Ranaut : કંગના પોતે ધો.12 નાપાસ અને નાની કંગનાને કહ્યું તું અભ્યાસ કરે છે કે નહિ ! જાણો સેલિબ્રિટીઝ અને ભણતર

અભિનેતાઓના અંગત જીવન વિશે જાણવા માટે દર્શકો ઉત્સુક હોય છે.તેની લોકપ્રિયતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે, તેમના ચાહકો તેમના વિશેના દરેક નાના મોટા સમાચાર જાણવા માગે છે.

Kangana Ranaut : કંગના પોતે ધો.12 નાપાસ અને નાની કંગનાને કહ્યું તું અભ્યાસ કરે છે કે નહિ ! જાણો સેલિબ્રિટીઝ અને ભણતર
kangana ranaut fan videos and photos gone viral on social media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 4:11 PM

Kangana Ranaut : બૉલીવુડ ક્વીન કંગના રંનૌત તેમના નિવેદન અને ફિલ્મોને લઈ હંમેશા ચર્ચાઓમાં રહેતી હોય છે. પરંતુ તેમની 9 વર્ષની એક ફેન્સ છે જે કંગનાની કાર્બન કોપી છે. તેમની આ ફ્રૈન્સ કંગના (Kangana )જેવા જ કપડાં અને સ્ટાઈલમાં ફિલ્મના અમુક સીનની કોપી કરે છે. આ ફૈને તેમના ઈન્સ્ટાગ્રામ પર છોટી કંગના રાખ્યું છે. હાલમાં જ કંગના રંનૌતે તેમની ઈન્સ્ટ્રાગ્રામ સ્ટોરીમાં વીડિયો શેર કરી છોટી કંગના (Kangana )ને કહે છે કે, ઓઈ છોટી તું પઢાઈ ભી કરતી હૈ યા દિનભર યે સબ..

અભિનેતાઓના અંગત જીવન વિશે જાણવા માટે દર્શકો ઉત્સુક હોય છે.તેની લોકપ્રિયતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે, તેમના ચાહકો તેમના વિશેના દરેક નાના મોટા સમાચાર જાણવા માગે છે. હવે એક્ટર્સના અભ્યાસની વાત કરવામાં આવે તો તમારા મનમાં પ્રશ્ન થાય છે કે, તમારા ફેવરીટ એકટર્સે કેટલો અભ્યાસ કર્યો છે તો આપને જણાવી દઈએ કે, કેટલીક એવી સેલિબ્રિટીઝ (Celebrities)હોય છે કે, જેમણે પોતાના સપના પુરા કરવા માટે તેમનો અભ્યાસ (Study) અધવચ્ચે છોડ્યો હતો.

કંગના રંનૌત

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બૉલીવૂડ (Bollywood)માં પોતાના દમ પર હિટ ફિલ્મો આપનારી કંગના રનૌત (Kangana Ranaut) 12 ધોરણ નાપાસ છે. અભ્યાસ છોડી મૉડલિંગ માટે દિલ્હી અને મુંબઈમાં આવી હતી. કંગના કેટલીક વખત એવું પણ કહી ચુકી છે કે, તેમના અંગ્રેજીના કારણે તેમની ખુબ મજાક ઉડાવવામાં આવે છે.

સલમાન ખાન

બૉલીવૂડમાં દબંગ ખાનના નામથી મશહુર સલમાન ખાન (Salman Khan)સિંધિયા સ્કૂલ ગ્વાલિયર અને સેન્ટ સ્ટીન્સલો સ્કૂલ મુંબઈ (Mumbai)માં અભ્યાસ કર્યો છે. એટલે સલમાન ખાને માત્ર 12 સુધીનો અભ્યાસ કર્યો છે.

એશ્વર્યા રાય બચ્ચન

એશ્વર્યા રાય બચ્ચને પણ ગ્રેજ્યુએશન (Graduation)પૂર્ણ કર્યું નથી. મુંબઈની જયહિન્દ કોલેજમાંથી આર્કિટેક્ચરના અભ્યાસ માટે રહેજા કોલેજમાં એડમિશન લીધું હતુ, મોડેલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

અમિતાભ બચ્ચન

બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)નૈનીતાલના શેરવુડ કોલેજમાંથી ગ્રેજ્યુએટ (Graduation) સુધીનું શિક્ષણ મેળવ્યું હતુ ત્યારબાદ દિલ્હી યુનિવર્સિટીના કિરોડીમલ કૉલેજ માં સાયન્સ અને આર્ટસમાં વધુ અભ્યાસ કર્ટો હતો.

અક્ષય કુમાર

બૉલીવૂડ (Bollywood)ના ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar)ને પણ અભ્યાસમાં વધુ રસ ન હતો. અક્ષય કુમારે ડૉન બૉસ્કો શાળમાંથી અભ્યાસ કર્યા બાદ દિલ્હીના ખાલસા કૉલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેઓ બેંગકોકમાં માર્શલ આર્ટસ માટે ગયો હતો.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણે (Deepika Padukone) બેંગ્લુરુના સોફિયા હાઈ શાળામાંથી ધોરણ 12 સુધીનો અભ્યાસ (Study)કર્યો છે ત્યારબાદ તેમણે માઉન્ટ કારમેલ કૉલેજ બેંગ્લુરુમાં એડમિશન (Admission)તો લીધું પરંતુ મોડેલિંગને લઈ અભ્યાસ અધ વચ્ચે પડતો મુક્યો હતો. આજે દીપિકા બૉલીવુડ (Bollywood)ની સૌથી વધુ ફી લેનારી અભિનેત્રી (Actress)છે.

આ પણ વાંચો : Ahmedabad: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

આ પણ વાંચો : મુખ્યપ્રધાન વિજય રુપાણીનો AAP પર પ્રહાર, આમ આદમી પાર્ટીને યોજનાના અમલ કરતાં પ્રચારમાં વધુ રસ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">