AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jacqueline Fernandez આજે કોર્ટમાં હાજર થશે, જામીન અરજી પર સુનાવણી

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ(Jacqueline Fernandez) આજે કોર્ટમાં હાજર થશે, રેગ્યુલર જામીન અરજી પર આજે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

Jacqueline Fernandez આજે કોર્ટમાં હાજર થશે, જામીન અરજી પર સુનાવણી
Jacqueline Fernandez આજે કોર્ટમાં હાજર થશેImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2022 | 9:41 AM
Share

Jacqueline Fernandez Money Laundering Case: બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ આજે ફરી એકવાર દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થશે. આજે અભિનેત્રીની રેગ્યુલર જામીન અરજી પર સુનાવણી થશે. છેલ્લી સુનાવણીમાં અભિનેત્રીને વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. જેકલીનના વકીલે પુષ્ટિ કરી છે કે અભિનેત્રી આજે સમયસર કોર્ટમાં હાજર થશે.

અભિનેત્રીની રેગ્યુલર જામીન અરજીનો ઈડી દ્વારા વિરોધ

જેકલીનનું નામ જ્યારથી કોનમૈન સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડ રુપિયાના મની લોન્ડ્રિગ કેસ સાથે જોડાયેલું છે. તે અવાર-નવાર કોર્ટના ચક્કર ખાઈ રહી છે. આ પહેલા પણ ઈડીએ અભિનેત્રીના રેગ્યુલર જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જેના પર કહ્યું હતુ કે, જૈકલિન તપાસ દરમિયાન તેને સપોર્ટ કર્યો નથી અને સબુતોની સત્યતા પર ખુલીને વાત કરી નથી.આટલું જ નહીં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોર્ટમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે જેકલીનને સુકેશના ગુનાહિત ઇતિહાસ વિશે જણાવવામાં આવ્યું હતું.

જેકલિન પણ શંકાના દાયરામાં

સુકેશ ચંદ્રશેખર લાંબા સમયથી જેલમાં બંધ છે સુકેશ પર 200 કરોડનો મની લોન્ડ્રિંગનો કેસ ચાલી રહ્યો છે. જેમાં તેની સાથે જેકલિન પણ શંકાના દાયરામાં છે. સુકેશ પર આરોપ છે કે, તેમને અનેક લોકો સાથે ઠગબાજી કરી હતી. ઈડીએ પોતાની ચાર્જશીટ દાખલ કરતા જૈકલિનને આ કેસમાં આરોપી જણાવ્યો છે. તેના વિરુદ્ધ અનેક સબુતો અને સાક્ષી પણ મળી આવ્યા છે. આ તમામ વાતો સામે આવ્યા બાદ કોર્ટે અભિનેત્રીને સમન પાઠવ્યું હતુ.

સુકેશે અભિનેત્રીને કરોડોની ગિફ્ટ આપી

મની લોન્ડ્રિંગ કેસને લઈ ED જેક્લીનની અનેક વખત પુછપરછ કરી ચૂકી છેજોકે અભિનેત્રી હંમેશા સમયસર પૂછપરછ માટે પહોંચી જાય છે. પરંતુ અભિનેત્રીએ તેના પર લાગેલા આરોપો અંગે ખુલ્લેઆમ મૌન તોડ્યું નથી. પૂછપરછ દરમિયાન અભિનેત્રીએ જણાવ્યું કે તે સુકેશ સાથે લગ્ન કરવા જઈ રહી હતી. અભિનેત્રીએ મોંઘી ગિફ્ટ વિશે પણ ઘણા ખુલાસા કર્યા છે. વાસ્તવમાં સુકેશે અભિનેત્રીને કરોડોની ગિફ્ટ આપી છે. જેનાથી જેકલીનની પરેશાનીઓ વધુ વધી ગઈ છે.

ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
g clip-path="url(#clip0_868_265)">