Happy Birthday Tiger Shroff: હીરોપંતી 2થી ગનપથ સુધી આ છે ટાઇગર શ્રોફની આગામી ફિલ્મો, જે આ વર્ષે થઈ શકે છે રિલીઝ

ટાઈગર શ્રોફનું (Tiger Shroff) સાચું નામ જય હેમંત શર્મા (Jay Hemant Sharma) છે. જો કે લોકો તેને 'ટાઈગર શ્રોફ' તરીકે ઓળખે છે. તે દેશના 'સૌથી વધુ કમાણી કરનારા' અભિનેતાઓમાંના એક છે.

Happy Birthday Tiger Shroff: હીરોપંતી 2થી ગનપથ સુધી આ છે ટાઇગર શ્રોફની આગામી ફિલ્મો, જે આ વર્ષે થઈ શકે છે રિલીઝ
happy birthday tiger shroff(file Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 11:20 AM

આજે બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફનો (Tiger Shroff) જન્મદિવસ છે. ટાઈગર શ્રોફ 2014થી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો મહત્વનો હિસ્સો છે. થોડાં જ વર્ષોમાં તેણે પોતાની ટેલેન્ટથી બધાના દિલ જીતી લીધા છે. એક્ટિંગ હોય, ડાન્સ હોય કે એક્શન સીન હોય, ટાઈગરે હંમેશા પોતાના કામમાં 100% કામ આપ્યું છે. તેથી જ તેની ઘણી ફિલ્મો સુપરહિટ રહી છે. ટાઈગરે સાજિદ નડિયાદવાલાની ફિલ્મ હીરોપંતીથી (Heropanti) પોતાની કરિયરની શરૂઆત કરી હતી. જાણી લો કે તે બોલિવૂડ એક્ટર જેકી શ્રોફનો (Jackie Shroff) પુત્ર છે, પરંતુ તેણે પોતાની મહેનતથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. તેથી જ હવે યુવા પેઢી જેકી શ્રોફને ટાઈગર શ્રોફના પિતા તરીકે જાણે છે.

આટલા વર્ષોમાં ટાઇગરે બાગી (Baaghi), વોર (War), સ્ટુડન્ટ ઓફ ધ યર 2 (Students Of The Year) જેવી ઘણી ફિલ્મોમાં પોતાનો અભિનય આપ્યો છે. તેની ફિલ્મોના ગીતો અને ટાઈગરનો ડાન્સ પણ ઘણો વાયરલ થયો છે. ‘બીટ પે બૂટી’, ‘વ્હિસલ બાજા,’ ‘ધ હૂક-અપ સોંગ’ જેવા તેમના ઘણા ગીતો આજે પણ લોકોના હોઠ પર છે. આ સિવાય ટાઈગરે પોતાની ફિલ્મોમાં ઘણી એક્શન સિક્વન્સ પણ કરી છે. તો ચાલો તેના જન્મદિવસ નિમિત્તે તેની આગામી ફિલ્મો પર એક નજર કરીએ.

બાગી 4:

ત્રણ સફળ સિઝન પછી, ટાઇગર શ્રોફ ફરીથી બાગીની ચોથી સિઝનમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ એક્શન ફિલ્મ પણ પ્રથમ 3 સિઝનની જેમ સાજિદ નડિયાદવાલા દ્વારા બનાવવામાં આવશે અને પ્રખ્યાત કોરિયોગ્રાફર અહેમદ ખાન આ ફિલ્મનું નિર્દેશન કરશે. અહેમદ ખાને બાગી ફિલ્મની બીજી અને ત્રીજી સિઝન પણ ડિરેક્ટ કરી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

હીરોપંતિ 2:

જેમ આપણે બધા જાણીએ છીએ. ટાઇગર શ્રોફે 2014માં કૃતિ સેનન સાથે હીરોપંતી સાથે તેની શરૂઆત કરી હતી. હવે ટાઇગર તેની સિક્વલ સાથે પાછો ફર્યો છે. સ્ટુડન્ટ ઑફ ધ યર 2માં ટાઈગર સાથે કામ કરનારી અભિનેત્રી તારા સુતારિયા તેની સાથે હીરોપંતી 2માં જોવા મળશે.

ગણપથ:

ફિલ્મ ‘ગણપથ’ની (Ganpath) જાહેરાત ટાઈગર શ્રોફના ચાહકો માટે એક મોટું સરપ્રાઈઝ હતું. આ ફિલ્મની જાહેરાત 2020માં કરવામાં આવી હતી. વિકાસ બહલ દ્વારા નિર્દેશિત આ એક્શન ફિલ્મ માટે ટાઇગર શ્રોફ કૃતિ સેનન સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે.

આ પણ વાંચો: Tiger 3: વિકી કૌશલ સાથે લગ્ન કર્યા બાદ કામ પર પરત ફરશે કેટરીના કૈફ, સલમાન ખાન સાથે કરશે શૂટિંગ

આ પણ વાંચો: જાણો કેમ, Tiger Shroff ની ફિલ્મ ‘ગણપથ’ ને નોરા ફતેહીએ કરી તરત નામંજૂર

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">