AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મિત્રોએ પણ મલાઈકાની ચાલની ઉડાવી મજાક, જુઓ Viral Video

સોશિયલ મીડિયા પર મલાઈકા અરોરાના (Malaika Arora) લૂકની ચર્ચા થઈ રહી છે, પરંતુ તે તેની ચાલવાની સ્ટાઈલને કારણે ટ્રોલ્સના નિશાના પર આવે છે. માત્ર યુઝર્સ જ નહીં તેના મિત્રો પણ તેની મજાક ઉડાવે છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મિત્રોએ પણ મલાઈકાની ચાલની ઉડાવી મજાક, જુઓ Viral Video
Malaika AroraImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2023 | 6:11 PM
Share

પોતાના બોલ્ડ અંદાજથી ફેન્સને આકર્ષિત કરનાર મલાઈકા અરોરાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. મલાઈકા અરોરા બોલીવુડની ફેમસ એક્ટ્રેસ છે અને આજે પણ દર્શકોને પોતાના આકર્ષક ફિગરથી ચોંકાવી રહી છે. મલાઈકા પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે ફીટ રહેવા માટે દરરોજ કસરત પણ કરતી રહે છે. હાલના દિવસોમાં મલાઈકા અરોરાના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેની હવે ખૂબ ચર્ચા કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઇએ કે મલાઈકા અરોરા મોટેભાગે જિમની બહાર જોવા મળે છે અને ફોટોગ્રાફરો તેના ફોટો ક્લિક કરવા માટે હંમેશા ઉત્સાહિત રહે છે. તે જીમની બહાર અલગ અલગ જીમ આઉટફિટમાં જોવા મળે છે. મલાઈકા અરોરાની સુંદરતા વિશે જેટલી ચર્ચાઓ થાય છે તેટલી જ તે ટ્રોલર્સના નિશાના પર આવે છે. ખાસ કરીને તેની ચાલવાની સ્ટાઈલની લોકો મજાક ઉડાવે છે.

મલાઈકા પોતે પણ આ વાત જાણે છે, પરંતુ હેરાનની વાત એ છે કે મલાઈકાને તેની ચાલવાની સ્ટાઈલ પર ટ્રોલ્સની સાથે તેના મિત્રો પણ મજાક ઉડાવી રહ્યા છે. તમને આ સાંભળીને થોડું આશ્ચર્ય થશે પરંતુ આ સાચું છે અને આ બધું કપિલ શર્મા શોના સેટ પર થયું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

ગીતા અને ટેરેન્સે ઉડાવી મજાક

ગીતા કપૂર અને ટેરેન્સ લુઈસ બંને મલાઈકા અરોરાની ખૂબ નજીક છે. ત્રણેય એકસાથે ઘણા રિયાલિટી શોને જજ કરી ચૂક્યા છે, તેમનું કમાલનું બોન્ડિંગ છે. તે તેના ડાન્સ રિયાલિટી શોને પ્રમોટ કરવા ધ કપિલ શર્મા શો પણ પહોંચ્યા હતા, જ્યાં ત્રણેયએ ખૂબ જ મસ્તી કરી હતી. પરંતુ આ દરમિયાન ટેરેન્સ અને ગીતાએ જોરદાર રીતે મલાઈકાની મજાક કરી હતી. તેને મલાઈકાની ચાલવાની સ્ટાઈલ અને તેણે પાપારાઝીની સામે જે રીતે પોઝ આપ્યો તેની મજાક ઉડાવી. મલાઈકા પણ ખૂબ હસે છે.

અ પણ વાંચો : આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન માટે બનાવવામાં આવ્યો સુંદર મંડપ, જુઓ Viral Video

મલાઈકા જ્યારે પણ જીમ સેન્ટર અથવા યોગ માટે પહોંચે છે, ત્યારે તેના વિશે ઘણી ચર્ચાઓ થાય છે. ખાસ વાત એ છે કે આજની યુવા એક્ટ્રેસ 49 વર્ષની મલાઈકાને પણ ફોલો કરે છે. પરંતુ જ્યારે પણ મલાઈકા વર્કઆઉટ કરવા માટે જાય છે અથવા બીજા કારણોસર તે ટ્રોલ્સના નિશાના પર આવે છે અને મોટાભાગના ટ્રોલર્સ તેને તેની ચાલની મજાક ઉડાવે છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">