ઓળખો કોણ : તસવીરમાં દેખાતી આ નાની છોકરી આજે ફેન્સના ધબકારા વધારે છે, શું તમે ઓળખી શક્યા અભિનેત્રીને ?

આજે અમે જેની વાયરલ તસવીર લઈને આવ્યા છીએ તે એક સ્ટાર કિડ છે જેણે બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાનું નામ કમાવ્યું છે અને તે સતત મોટી ફિલ્મો કરી રહી છે. ચાલો તમને આ તસવીરમાં દેખાતી છોકરી વિશે જણાવીએ.

ઓળખો કોણ : તસવીરમાં દેખાતી આ નાની છોકરી આજે ફેન્સના ધબકારા વધારે છે, શું તમે ઓળખી શક્યા અભિનેત્રીને ?
Do you recognize this little girl ?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 6:50 PM

દર વર્ષે કોઈને કોઈ સ્ટારકિડ બોલિવૂડમાં પોતાની ફિલ્મી કરિયર શરૂ કરે છે. મોટાભાગે મોટા સ્ટાર્સના પુત્ર-પુત્રીઓને કોઈ મોટા પ્રોડક્શન દ્વારા લોન્ચ કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોના ઈતિહાસ પર નજર કરીએ તો, ધર્મા પ્રોડક્શન્સ (Dharma Production), નડિયાદવાલા પ્રોડક્શન્સ અને યશ રાજ ફિલ્મ્સે (Yashraj Films) મોટા ભાગના સ્ટારકિડ્સને લૉન્ચ અને પ્રમોટ કર્યા છે. આ સ્ટારકિડ્સના લોન્ચિંગ માટે તમામ તૈયારીઓ કરવામાં આવે છે જેથી માર્કેટમાં તેમની પહેલી જ ફિલ્મથી બ્રાન્ડ વેલ્યુ બનાવવામાં આવે.

મોટાભાગે તે સફળ થાય છે પરંતુ જો કોઈ સ્ટાર કિડમાં ટેલેન્ટ હોય તો તે ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઝડપથી પોતાની ઓળખ બનાવે છે. તમે કહેતા જ હશો કે આ સેગમેન્ટમાં સ્ટારકિડ્સની આ ચર્ચા શા માટે? તમે હજી સમજ્યા નથી? આજે, અમે ઓળખો કોણમાં જે નાની છોકરીની વાયરલ તસવીર લઈને આવ્યા છીએ તે સ્ટાર કિડ છે. જેણે ઓછા સમયમાં બોલિવૂડમાં સારું નામ કમાઈ લીધું છે અને સતત મોટી ફિલ્મો કરી રહી છે. ચાલો તમને આ તસવીરમાં દેખાતી છોકરી વિશે જણાવીએ.

તસવીરમાં દેખાતી છોકરી બીજી કોઈ નહીં પણ અભિનેત્રી અનન્યા પાંડે છે, જે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગહેરાઇયા’માં કામ કરી રહી છે. અનન્યા પ્રખ્યાત અભિનેતા ચંકી પાંડેની પુત્રી છે. તે આ સમયે પોતાના કામ અને સુંદરતાથી બધાને પ્રભાવિત કરી રહી છે. માત્ર 23 વર્ષની ઉંમરે અનન્યાએ મોટી અભિનેત્રીઓને પાછળ છોડી દીધી છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. અનન્યાની બાળપણની ઘણી તસવીરો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. અનન્યા IPLની ફાઈનલ મેચમાં પણ જોવા મળી હતી જેમાં શાહરૂખ ખાનની ટીમ ‘KKR’ જીતી હતી. અનન્યા તે સમયે ઘણી નાની હતી. શાહરૂખની પુત્રી સુહાના અને પુત્ર આર્યન અનન્યાના સારા મિત્રો છે.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત
સ્મૃતિ મંધાનાને કરે છે પ્રેમ, જન્મદિવસ ઉજવવા આ ફિલ્મ ડિરેક્ટર પહોંચ્યો શ્રીલંકા
અંબાણીના Jio નો 999 કે BSNL નો 997, કયો પ્લાન તમારા માટે ફાયદાકારક ?
20 લાખ રૂપિયાનો દંડ અને 5 વર્ષની જેલ, આ ઈમોજી કોઈને મોકલ્યું તો ગયા..
શ્રાવણ મહિના દરમિયાન સપનામાં શિવલિંગ દેખાય તો શું કરવુ જોઈએ?
નતાશા ભાભી ક્રિકેટર હાર્દિક પંડ્યાને છોડીને 5892 કિમી દૂર જતા રહ્યા, દીકરાને પિતાથી કર્યો અલગ !

અનન્યા પાંડેનો જન્મ 30 ઓક્ટોબર 1998ના રોજ થયો હતો. તે અભિનેતા ચંકી પાંડે અને ભાવના પાંડેની પુત્રી છે. તેણે વર્ષ 2019માં ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. તેમાં ટાઈગર શ્રોફ અને તારા સુતારિયા પણ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ માટે તેને બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. તેનું નિર્માણ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પછી અનન્યા કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર સાથે ‘પતિ પત્ની ઔર વો’માં જોવા મળી હતી. આ પછી તેણે 2020માં ઈશાન ખટ્ટર સાથે ‘ખાલી પીલી’ કરી હતી અને આ વર્ષે તે દીપિકા પાદુકોણ સાથે ‘ગહેરાઇયા’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેના કામના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

આ પણ વાંચો –

ફરી એક્શન અવતારમાં જોવા મળશે જોન અબ્રાહમ, Tehran નું પોસ્ટર શેર કરી આપી જાણકારી

આ પણ વાંચો –

Photos : ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહે શેર કરી બોલ્ડ તસવીરો, જોઈને ફેન્સ ચોંક્યા

Latest News Updates

રાજ્યના કૂલ 76 તાલુકામાં નોંધાયો વરસાદ, સૂત્રાપાડામાં ખાબક્યો 5 ઈંચ
રાજ્યના કૂલ 76 તાલુકામાં નોંધાયો વરસાદ, સૂત્રાપાડામાં ખાબક્યો 5 ઈંચ
દેવભૂમિ દ્વારકામાં વ્યાપક વરસાદ, સ્થાનિક નદીમાં આવ્યુ પૂર, જુઓ વીડિયો
દેવભૂમિ દ્વારકામાં વ્યાપક વરસાદ, સ્થાનિક નદીમાં આવ્યુ પૂર, જુઓ વીડિયો
રાજ્યમાં બે દિવસ મેઘરાજાનો જોવા મળશે આક્રમક અંદાજ - Video
રાજ્યમાં બે દિવસ મેઘરાજાનો જોવા મળશે આક્રમક અંદાજ - Video
નલ સે જલ યોજનામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ મળીને કરી 9 કરોડની ઉચાપત
નલ સે જલ યોજનામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ મળીને કરી 9 કરોડની ઉચાપત
GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ સરકાર માટે માગી ભીખ- જુઓ Video
GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ સરકાર માટે માગી ભીખ- જુઓ Video
બંગાળની ખાડીનું લો પ્રેશર ગુજરાતમાં વરસાવશે ધોધમાર વરસાદ
બંગાળની ખાડીનું લો પ્રેશર ગુજરાતમાં વરસાવશે ધોધમાર વરસાદ
ચાંદીપુરા વાયરસનો ખૌફ ફેલાવતી માખી કેમેરામાં થઈ કેદ-Video
ચાંદીપુરા વાયરસનો ખૌફ ફેલાવતી માખી કેમેરામાં થઈ કેદ-Video
લૂંટારુના હાથનો બાંધો અને મોપેડ ચલાવવાની સ્ટાઇલથી બે લૂંટનો ભેદ ખૂલ્યો
લૂંટારુના હાથનો બાંધો અને મોપેડ ચલાવવાની સ્ટાઇલથી બે લૂંટનો ભેદ ખૂલ્યો
ઇચ્છાપોર વિસ્તારમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો
ઇચ્છાપોર વિસ્તારમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો
કુખ્યાત વ્યાજખોર લાલી પંજાબીની ઓફિસ સર્ચ કરાઈ
કુખ્યાત વ્યાજખોર લાલી પંજાબીની ઓફિસ સર્ચ કરાઈ
g clip-path="url(#clip0_868_265)">