Ranveer Singh : પતિ રણવીર સાથે બ્રેકઅપની અફવાઓ પર દીપિકાએ તોડ્યું મૌન, કહ્યું- મારો ચહેરો જોઈને..

દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી રણવીર સિંહથી અલગ થવાની અફવાઓ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી પહેલા રણવીર પણ આ અંગે નિવેદન આપી ચુક્યો છે.

Ranveer Singh : પતિ રણવીર સાથે બ્રેકઅપની અફવાઓ પર દીપિકાએ તોડ્યું મૌન, કહ્યું- મારો ચહેરો જોઈને..
પતિ રણવીર સાથે બ્રેકઅપની અફવાઓ પર દીપિકાએ તોડ્યું મૌન, કહ્યું- મારો ચહેરો જોઈને Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2022 | 11:09 AM

Ranveer Singh : દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ (Ranveer Singh)બોલિવૂડના પાવર કપલ્સમાંથી એક છે. આ બંને લોકો માટે કપલ ગોલ ઉત્તમ ઉદાહરણ છે. પરંતુ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર તેમના અલગ થવાની અફવાઓએ ફેન્સને ખૂબ જ પરેશાન કરી દીધા છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા એક ટ્વિટને લઈને દાવો કરવામાં આવ્યો હતો કે બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. જેના કારણે કપલે એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. જો કે આ મુદ્દે બોલિવૂડ એક્ટર રણવીર પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યો છે. જે બાદ હવે દીપિકા (Deepika Padukone)એ પણ પોતાના અંગત સંબંધો અને લોકોની વાતો વિશે ખુલીને વાત કરી છે.

મેધન માર્કલના પૉડકાસ્ટમાં પહોંચેલી દિપીકા પાદુકોણે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા પતિથી અલગ થવાની અફવાઓ પર અંકુશ લાગ્યો હતો. અભિનેત્રીએ ડચેસ ઓફ સસેક્સની સાથે એક સ્પેશિયલ પૉડકાસ્ટ રેકોર્ડ કર્યું છે. તેનું કહેવું છે કે,રણવીર સિંહ તેને એક અઠવાડિયા પછી જોશે તો તે ખુશ થશે કારણ કે, તે એક મ્યુઝિક સેરેનીમાં હતો. તે છેલ્લા એક અઠવાડિયાથી એક મ્યુઝિક ફેસ્ટિવલમાં હતો. દિપીકાના અપકમિંગ પ્રોજેક્ટને લઈ વયસ્ત છે.તેણે તાજેતરમાં પેરિસ ફેશન વીકમાં પ્રખ્યાત બ્રાન્ડ લૂઈસ વીટન માટે રેમ્પ વોક કર્યું હતું.

રણવીર સિંહ પણ આપી ચૂક્યો છે રિએક્શન

પૉડકાસ્ટ દરમિયાન દિપીકાએ આગળ કહ્યું કે, તે રણવીર કામને લઈ વયસ્ત છે, તમને જણાવી દઈએ કે, દિપીકાના પતિએ કહ્યું કે, આવા સમાચાર માત્ર અફવા છે. તેણે અભિનેત્રીની સાથે 10 વર્ષ પસાર કર્યાની પણ વાત કરી હતી. અમે મળ્યા અને વર્ષ 2012માં અમે એકબીજાને ડેટ કરવાનું શરુ કર્યું,

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

કપલ પાસે ઘણી મોટી ફિલ્મો છે

વર્કફ્રન્ટની વાત કરીએ તો, રણવીર સિંહ ફિલ્મ ‘સર્કસ’માં વ્યસ્ત છે, જેમાં તે પૂજા હેગડે અને જેકલીન ફર્નાન્ડીઝ સાથે સ્ક્રીન શેર કરશે. આ સિવાય તે આલિયા ભટ્ટ સાથે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં પણ જોવા મળશે. સાથે જ દીપિકા પાદુકોણ પાસે પણ ઘણી મોટી ફિલ્મો છે. તે શાહરૂખ સાથે ફિલ્મ ‘પઠાણ’માં જોવા મળવાની છે. આ ઉપરાંત તે તેના આગામી પ્રોજેક્ટ માટે પણ શૂટિંગ કરી રહી છે જેમાં પ્રભાસ અને અમિતાભ બચ્ચન પણ છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">