AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બોલિવુડના આ અભિનેતાએ પોતાના 16 વર્ષના કરિયરમાં 7 લોકોની બાયોપિક બનાવી

રાજકુમાર રાવે 2010 માં પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે લવ સેક્સ ઔર ધોખા અને સિટી લાઈટ્સ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી ચાહકોના દિલ જીતી લીધા હતા, અને તેઓ બાયોપિક માટે ફિલ્મ નિર્માતાઓમાં પણ પ્રિય બન્યા હતા.

Breaking News : બોલિવુડના આ અભિનેતાએ પોતાના 16 વર્ષના કરિયરમાં 7 લોકોની બાયોપિક બનાવી
| Updated on: Oct 13, 2026 | 8:37 AM
Share

બોલિવુડ અભિનેતા રાજકુમાર રાવ ટુંક સમયમાં પ્રહાર ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઉજ્જવલ નિકમમાં જોવા મળશે. આ ફિલ્મ દેશના ચર્ચિત વકીલ ઉજ્જવલ નિકમની જિંદગી પર આધારિત છે. જેમણે 26/11 મુંબઈ આતંકી હુમલા મામલે આતંકી અજમલ કસાબ વિરુદ્ધ કેસ લડ્યો હતો.ફિલ્મમાં રાજકુમાર રાવ ઉજ્જવલ નિકમનું પાત્ર નિભાવી રહ્યો છે. જ્યારે વામિકા ગબ્બી તેની પત્ની જ્યોતિ નિકમની ભૂમિકામાં જોવા મળશે. મૈડોક ફિલ્મના બેનર હેઠળ બનેલી ફિલ્મનું નિર્દેશન અવિનાશ અરુણે કર્યું છે. આ ફિલ્મ 16 ઓક્ટોમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

બાયોપિક માટે ફિલ્મ નિર્માતાઓમાં પ્રિય

ફિલ્મને લઈ રસપ્રદ વાત એ છે કે, ઉજ્જવલ નિકમ રાજકુમાર રાવના કામથી પરિચિત ન હતા. તેમણેરાજકુમાર રાવની કોઈ ફિલ્મ જોઈ ન હતી. જ્યારે તેમને કહ્યું રાજકુમાર રાવ તેની લાઈફ પર બનેલી સ્ટોરી પર ફિલ્મ બનાવશે. તો તે ચોંકી ગયા હતા. અવિનાશ જી પુછ્યું. આ કોણ રાજકુમાર રાવ ભાઈ છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, તેની આ પ્રતિક્રિયાને ખોટી તરીકે લેવામાં ન આવે. ટુંકમાં તે અભિનેતાને વધારે જાણતા ન હતી.

View this post on Instagram

‘પ્રહાર’ રાજકુમાર રાવની છઠ્ઠી બાયોપિક હશે

રાજકુમાર રાવે અગાઉ ઘણી બાયોપિકમાં કામ કર્યું છે. તેમણે હિન્દી સિનેમામાં લગભગ ચાર બાયોપિકમાં કામ કર્યું છે, અને ‘પ્રહાર: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઉજ્જવલ નિકમ’ તેમની પાંચમી ફિલ્મ હશે. આ પછી, તેઓ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીના જીવન પર આધારિત ફિલ્મમાં પણ જોવા મળશે, જેને તેમની છઠ્ઠી બાયોપિક તરીકે વર્ણવવામાં આવી રહી છે. તેથી, ઉજ્જવલ નિકમની ભૂમિકા તેમના માટે રિયલ જીવનના બીજા પાત્રને પડદા પર જીવંત કરવાની તક છે. રાજકુમાર રાવની બાયોપિકની યાદીમાં શ્રીકાંત, શાહિદ, અલીગઢ, બોઝ, પ્રહાર અને દાદાનો સમાવેશ થાય છે.

રાજકુમાર રાવની બે ફિલ્મો, “પ્રહાર” અને “રફ્તાર”, એક જ દિવસે રિલીઝ થઈ રહી છે. ગુરુવારે, “પ્રહાર” ના નિર્માતાઓએ જાહેરાત કરી કે આ ફિલ્મ 16 ઓક્ટોબરે રિલીઝ થશે. “રફ્તાર” પણ તે જ તારીખે રિલીઝ થઈ રહી છે. ચાહકો આ બંને ફિલ્મ જોવા માટે આતુર છે.

બોલિવુડની એક ફિલ્મ માટે લે છે 5 થી 6 કરોડ રુપિયા,અભિનેતાએ નામમાં ઉમર્યો એક્સટ્રા ‘M’ અહી ક્લિક કરો

Follow Us
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા ! Video
પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા ! Video
કેન્સરની દવાઓના ભાવમાં 90% સુધીનો ઘટાડો! હવે સારવાર થશે સસ્તી
કેન્સરની દવાઓના ભાવમાં 90% સુધીનો ઘટાડો! હવે સારવાર થશે સસ્તી
g clip-path="url(#clip0_868_265)">