AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પલાશ મુછલે વિધાન માનને 10 કરોડની કાનૂની નોટિસ મોકલી, જાણો શું છે સમગ્ર મામલો

પલાશ મુછલે વિધાન માનને 10 કરોડ રુપિયાની લીગલ નોટિસ મોકલી છે. અભિનેતા-પ્રોડ્યુસરે સંગીતકાર પર ખુબ જ ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ આ પગલું લેવામાં આવ્યું હતુ.

Breaking News : પલાશ મુછલે વિધાન માનને 10 કરોડની કાનૂની નોટિસ મોકલી, જાણો શું છે સમગ્ર મામલો
| Updated on: Jan 25, 2026 | 9:37 AM
Share

સંગીતકાર પલાશ મુછલ લગ્ન તુટ્યા બાદથી ચર્ચામાં છે. હાલમાં અભિનેતા-પ્રોડ્યુસરે તેના પર 30 લાખ રુપિયાની છેતરપીંડિનો આરોપ લગાવ્યો હતો. સાથે તેના પરિવારને પણ આ મામલે વચ્ચે લીધા હતા. હવે સિંગરે તેના આ કથિત દાવાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તેમજ 10 કરોડ રુપિયાની લીગલ નોટિસ પણ મોકલી છે. કારણ કે, તે આરોપ જાણી જોઈને મારી પ્રતિષ્ઠા તેમજ કેરેક્ટરને બદનામ કરવા માટે લગાવ્યા છે.

આ પહેલા પલાશે વિધાનને કાનૂની કાર્યવાહી અંગે ચેતવણી આપી હતી. તેમણે એક પોસ્ટ કરી હતી. થેમજ તેના આરોપને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે તે હકીકતમાં ખોટા છે. તેમાં કોઈ સચ્ચાઈ નથી. આ સાથે કહ્યું હતુ કે, તેના વકીલ આના પર કાનુની કાર્યવાહી કરવાની પ્રકિયા પર કામ કરી રહ્યું છે.

વિધાન માને પલાશ મુછલ પર આરોપ લગાવ્યા

એક રિપોર્ટ મુજબ એક મીડિયા સાથેની વાતચીતમાં પ્રોડ્યુસરે આરોપ લગાવ્યો હતો કે,લગ્નના એક દિવસ પહેલા સિંગરે બીજી મહિલાની સાથે રંગે હાથે પકડાયો હતો તેમજ ભારતીય મહિલા ક્રિકેટર્સે સાથે ખોટું કર્યું છે. આ સાથે કહ્યું કે, ફિલ્મ બનાવવાના નામ પર તેની પાસેથી 40 લાખ રુપિયા લેવામાં આવ્યા હતા. ત્યારબાદ ઈન્વેસ્ટ કરવાનું દબાણ કરવામાં આવ્યું હતુ.

કોણ છે વિધાન માન?

વિધાનમાન એક અભિનેતા અને પ્રોડ્યુસર છે. તે મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. આ સિવાય તે એક પોલિટિશિયન પણ છે. તેમજજ 2024માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વીબીએ પાર્ટીમાંથી ચૂંટણી લડી ચૂક્યો છે. ઈન્સ્ટાગ્રામના બાયોમાં પોતાને સ્પોર્ટ્સ અને ફિલ્મ ટ્રાવેલનો શૌખીન દેખાડ્યો છે.પલાશ મુછલની કુલ સંપત્તિ આશરે 20-41 કરોડ હોવાનો અંદાજ છે, જેમાં ફિલ્મો, કોન્સર્ટ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી તેમની કમાણીનો સમાવેશ થાય છે. તેમની પર્સનલ લાઈફ હાલ ખુબ ચર્ચામાં છે.પલાશની બહેન પલક મુચ્છલ, પણ એક જાણીતી સિંગર છે.

પલાશ મુછલ સ્મૃતિ મંધાના સાથેના લગ્ન તૂટ્યા બાદ ચર્ચામાં આવ્યો છે.ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્ન 23 નવેમ્બર, 2025 ના રોજ યોજાવાના હતા. જોકે આલગ્ન અંગત કારણોસર તુટ્યા હતા.

બહેન અને જીજાજી છે બોલિવુડની મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં આવો છે સિંગરનો પરિવાર

અમીરગઢના ઈકબાલગઢ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 7ના મોત, 3 ઘાયલ
અમીરગઢના ઈકબાલગઢ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 7ના મોત, 3 ઘાયલ
તમારી પાસે પુષ્કળ પૈસા હશે, સર્જનાત્મક વિચારોનો ઉપયોગ કરો
તમારી પાસે પુષ્કળ પૈસા હશે, સર્જનાત્મક વિચારોનો ઉપયોગ કરો
સુરતમાં સરસ્વતીની આરાધનાના નામે અશ્લીલ ડાન્સ
સુરતમાં સરસ્વતીની આરાધનાના નામે અશ્લીલ ડાન્સ
બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">