AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : લોરેન્સના રડાર પર એલ્વિશ યાદવ? જાનથી મારી નાખવાની ધમકી 10 કરોડની માંગણી કરી

એલ્વિશ યાદવને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી 10 કરોડ રુપિયા માંગ્યા છે. તેમણે એક મેસેજ દ્વારા આ ધમકી મળી છે કે, જો 2 દિવસમાં તેને પૈસા નહી મળે તો ગોળી મારી દેવામાં આવશે.

Breaking News : લોરેન્સના રડાર પર એલ્વિશ યાદવ?  જાનથી મારી નાખવાની ધમકી 10 કરોડની માંગણી કરી
| Updated on: May 10, 2026 | 2:10 PM
Share

બિગ બોસ ઓટીટી ફેમ યુટ્યુબર એલ્વિશ યાદવ પર મુસીબતના વાદળો ઘેરાય રહ્યા છે. આ વખતે લોરેન્સ બિશ્નોઈ ગેંગ નિશાને પર આવી ગઈ છે. એલ્વિશ યાદવને ગેંગ તરફથી ધમકી ભર્યો મેસેજ પણ મળ્યો છે. જેમાં તેની પાસે 10 કરોડ રુપિયા માંગ્યા છે. યુટ્યુબરને કહેવામાં આવ્યું છે કે, જો તે બે દિવસમાં આ પૈસા નહીં મોકલે તો તેને ગોળી મારી દેવામાં આવશે.

એલ્વિશ યાદવને મળી જાનથી મારી નાખવાની ધમકી મળી

એલ્વિશ યાદવના પિતાને વિદેશના મોબાઈલ નંબર પરથી ગેરવસૂલીનો મેસેજ આવ્યો છે. જો 2 દિવસમાં પૈસા નહી આપે તો ગોળી મારી દેશું. આ મેસેજ મળતા જ ગુરુગ્રામ પોલીસ સેક્ટર-56 પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 308 (2),351 (2) હેઠળ ગુનો નોંઘાયો છે.

ફરિયાદમાં એલ્વિશ યાદવે જણાવ્યું કે, 5 મેના રોજ તેની પાસે વિદેશી નંબર પરથી વોટસ્એપ કોલ આવ્યો હતો. આ કોલ તેમણે રિસીવ કર્યો ન હતો. ત્યારબાદ વિદેશી નંબર પરથી એક વોટસએપ મેસેજ આવ્યો હતો. મેસેજ કરનાર ખુદને બિશ્રોઈ ગેંગનો નજીકનો રણદીપ માલિક જણાવ્યો છે. મેસેજમાં 10 કરોડ રુપિયાની ગેરવસુલી માંગી છે. આટલું જ નહી 2 દિવસની અંદર આ રકમ આપી દેવાનું પણ કહ્યું છે. આવું નહી કરે તો તેને ગોળી મારી દેવામાં આવશે.

ગત્ત વર્ષે એલ્વિશના ઘર પર થયું હતુ ફાયરિંગ

તમને જણાવી દઈએ કે, ઓગસ્ટ 2025માં એલ્વિશ યાદવના ઘર પર બાઈક પર આવેલા 3 લોકોએ અંદાજે 24 ગોળી રાઉન્ડ ચલાવી ધમાલ મચાવી હતી. પોલીસે આ મામલે ઈશાંત નામના વ્યક્તિની ધરપકડ પણ કરી હતી. હાલમાં પોલીસ મારી નાંખવાની જે ધમકી મળી છે. તેના પર તપાસ કરી રહી છે.

એલ્વિશ યાદવ કોણ છે?

જે લોકો એલ્વિશ યાદવને નથી જાણતા તેમના માટે, તેણે બિગ બોસ OTT 2 જીત્યો અને લાખો ચાહકો મેળવ્યા. તે તેના વાઇબ્રન્ટ વીડિયો અને મનોરંજક સામગ્રી માટે જાણીતો છે. જોકે, તેની સફળતાની સાથે વિવાદો પણ આગળ આવે છે. તેને પહેલા પણ ધમકીઓ મળી છે, પરંતુ આ પહેલી વાર છે જ્યારે તેને આટલી મોટી ધમકી મળી છે.

યુટ્યુબ વીડિયોથી ઘર ઘરમાં ફેમસ થયો એલ્વિશ યાદવ, આજે રાજાઓ જેવી જિંદગી જીવી રહ્યો છે યુટ્યબર અહી ક્લિક કરો

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">