AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ધુરંધર 2એ 20 વર્ષ જૂના કેનેડિયન થિયેટરનો નિયમ તોડ્યો? ચાહકોએ કહ્યું વિશ્વાસ કરી શકતા નથી

Dhurandhar The Revenge : કેનેડામાં પહેલી વખત રણવીર સિંહની ધુરંધર 2માં ઈન્ટરવલ આવ્યો હતો. 4 કલાક લાંબી ફિલ્મ દરમિયાન 15 મિનિટનો બ્રેક આપવામાં આવ્યો હતો. જેનાથી ચાહકો પણ ચોંકી ગયા હતા.

Breaking News : ધુરંધર 2એ 20 વર્ષ જૂના કેનેડિયન થિયેટરનો નિયમ તોડ્યો? ચાહકોએ કહ્યું વિશ્વાસ કરી શકતા નથી
| Updated on: Mar 26, 2026 | 11:18 AM
Share

બોલિવુડની લાંબી ફિલ્મમાં ઈન્ટરવલ એક સામાન્ય વાત છે પરંતુ દરેક દેશમાં ફિલ્મો દરમિયાન ઈન્ટરવલ આવતો નથી. હાલમાં રણવીર સિંહની ફિલ્મ ધુરંધર ધ રિવેન્જ કેનેડામાં સ્ક્રીનિંગ થઈ હતી. અંદાજે 4 કલાક લાંબી ફિલ્મને જોઈ ચાહકોએ પહેલી વખત ઈન્ટરલ જોયો હતો. તેની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. વીડિયોમાં ચાહકો પોતાની સીટ પર બેસી બહાર આવ્યા હતા. ઈન્ટરવલ એન્જોય કર્યો હતો.

ઈન્ટરવલ જોઈ ચાહકો ખુશ થયા

ઈન્સ્ટાગ્રામ યુઝર જર્ની વિથ શેફાલીએ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં ફિલ્મ વચ્ચે 15 મિનિટનો એક બ્રેક મળ્યો હતો. ચાહકો આ બ્રેકથી ખુબ ખુશ જોવા મળ્યા હતા. વીડિયોના કેપ્શનમાં લખ્યું ધુરંધર 2ની અસર, ફિલ્મ 4 કલાક લાંબી છે. આ માટે પહેલી વખત ઈન્ટરવેર રાખવામાં આવ્યો હતે. મે 20 વર્ષમાં આવું પહેલા ક્યારે જોયું નથી. સામાન્ય રીતે કેનેડાના થિયેટરમાં ઈન્ટરવલ હોતો નથી પરંતુ ધુરંધર 2ના રનટાઈમને જોઈ ઈન્ટરવલ રાખવામાં આવ્યો હતો.

ઈન્ટરનેટ પર લોકોને આ વીડિયો ખુબ પસંદ આવ્યો હતો. એક યુઝરે લખ્યું ઈન્ટરવલ ભારતીય ફિલ્મોની સંસ્કૃતિ છે. આ જ સમય છે જ્યારે નિર્દેશક પોતાની કલા દેખાડી શકે છે.કોઈએ યાદ અપાવ્યું કે, 90 અને 2000ના દશકમાં કેનેડામાં દરેક બોલિવુડ ફિલ્મમાં ઈન્ટરવલ હતો. તમને જણાવી દઈએ કે, ધુરંધર 2 19 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તેમજ 2025માં આ ફિલ્મની સીક્વલ આવી હતી.

બોલિવુડની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ

ફિલ્મમાં આર માધવન,રણવીર સિંહ,રાકેશ બેદી,અર્જુન રામપાલ અને સંજય દત્ત જેવા મોટા કલાકારો લીડ રોલમાં છે. ફિલ્મની સ્ટોરીની સાથે દરેક પાત્રએ ચાહકોનું દિલ જીતી લીધું છે. આ ફિલ્મ બોલિવુડની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ચૂકી છે. જેમણે પહેલા દિવસે 102 કરોડની કમાણી કરી હતી.આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત રણવીર સિંહની ફિલ્મ “ધુરંધર 2: ધ રીવેન્જ” એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે, સાત દિવસમાં 1000 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મે વિશ્વભરમાં પણ ખુબ સારી કમાણી કરી છે.

700 કરોડની કમાણી કરનારી ફિલ્મ ધુરંધરના હમઝાનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો
12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો
દૈનિક રાશિફળ: જાણોકયા જાતકનો દિવશ રહેશે ભક્તિમય અને પારિવારિક ખુશીથી..
દૈનિક રાશિફળ: જાણોકયા જાતકનો દિવશ રહેશે ભક્તિમય અને પારિવારિક ખુશીથી..
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
g clip-path="url(#clip0_868_265)">