AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અક્ષય કુમારે કહ્યું મારો દીકરો 4500 રૂપિયાની નોકરી કરે અને કામ શીખવા ગામડે જાય

અભિનેતા અક્ષય કુમાર પોતાની ફિલ્મ ભૂત બંગલાથી ચાહકોને ખુબ હસાવી રહ્યો છે. તેમણે હાલમાં પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, તેના દીકરાને ફિલ્મમાં આવવાનું પસંદ નછી. તે 4500 રુપિયાની નોકરી કરે છે.

Breaking News : અક્ષય કુમારે કહ્યું મારો દીકરો 4500 રૂપિયાની નોકરી કરે અને કામ શીખવા ગામડે જાય
| Updated on: Apr 19, 2026 | 11:10 AM
Share

બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર 2 દશકથી વધારે પોતાની ફિલ્મોથી ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે. તે પોતાની પત્ની ટ્વિંકલ ખન્ના પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ભાગ રહી ચૂકી છે. અભિનેતાએ હાલમાં એક મોટો ખુલાસો કર્યો કે, તેનો દીકરો આરવને ફિલ્મોમાં કોઈ રસ નથી.તે પોતાનું કરિયર ફેશનમાં બનાવવા માંગે છે. તેમણેએ પણ જણાવ્યું કે,તેનો દીકરો કોઈ રીતે કમાય રહ્યો છે.

શુભાંકર મિશ્રા સાથેના પોડકાસ્ટમાં અક્ષય કુમારે કહ્યું તેનો દીકરો તેનાથી ખુબ અલગ નથી. બંન્નેમાં ખુબ સમાનતા છએ. તે ફિટનેસ શોખીન છે.તેને કામ કરવું ગમે છે પરંતુ તે ફિલ્મોમાં આવવા માંગતો નથી. તેનો હાલ કોઈ પ્લાન નથી. તે ફેશનમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે.

આરવ ભાટિયા કોણ છે?

આરવ ભાટિયાનો જન્મ 2002માં થયો હતો. તે અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાનો મોટો દીકરો છે. 15 વર્ષની ઉંમરમાં તે વિદેશ ગયો હતો હાલમાં લંડનમાં અભ્યાસ કરી રહ્યો છે. તેની નાની બહેન નિતારાનો જન્મ 2012માં થયો હતો. હંમેશા તે ટ્વિકંલ ખન્ના સાથએ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. જ્યારે આરવ લાઈમલાઈટથી દુર રહેવાનું પસંદ કરે છે.

તે હજુ પણ 4500 રૂપિયામાં નોકરી કરી રહ્યો છે. એ સારી વાત છે, કેમ નહીં? તે ગામડાઓમાં જઈને ફેશન, વિવિધ પ્રિન્ટ વગેરે શીખી રહ્યો છે. હું તેને વધારે ઉપદેશ આપતો નથી, પણ મેં તેને કોઈને નુકસાન ન પહોંચાડવાની સૂચના આપી છે.

ભૂત બંગલાનું કલેક્શન

અક્ષય કુમાર હાલમાં ભૂત બંગલામાં પોતાની એક્ટિંગથી ચાહકોમાં ચર્ચામાં છે. પ્રિયદર્શન નિર્મિત આ હોરર કોમેડી ફિલ્મમાંપરેશ રાવલ, તબ્બુ,વામિકા ગબ્બી અને રાજપાલ યાદવ પણ છે. ફિલ્મે પહેલા દિવસે 15 કરોડથી વધારેની કમાણી કરી છે.બે દિવસમાં ફિલ્મનું નેટ કલેક્શન 35 કરોડ રૂપિયા અને ગ્રોસ કલેક્શન 42 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.અક્ષય કુમાર આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’માં જોવા મળશે.

Akshay Kumar Family Tree : ફિલ્મ હેરા ફેરીમાં ચાહકોને પેટ પકડી હસાવનાર રાજુનો આજે છે જન્મજદિવસ, પત્ની પણ આપી ચૂકી છે હિટ ફિલ્મો અહી ક્લિક કરો

Follow Us
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">