AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નેહા ધૂપિયાએ મુંબઈના ઠંડા વાતાવરણની માણી મજા, સાઈકલ લઈને રસ્તા મળી જોવા, જુઓ Video

નેહા ધૂપિયાનો (Neha Dhupia) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નેહા સાઈકલ ચલાવી રહી છે. એક્ટ્રેસની ખુશી જોવા જેવી છે.

નેહા ધૂપિયાએ મુંબઈના ઠંડા વાતાવરણની માણી મજા, સાઈકલ લઈને રસ્તા મળી જોવા, જુઓ Video
Neha DhupiaImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2023 | 7:12 PM
Share

Mumbai: મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈનું વાતાવરણ ખૂબ જ સુંદર બની ગયું છે. કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળી છે. મુંબઈકરો ચોમાસાનું સ્વાગત કરી રહ્યા છે. જેમાં સ્ટાર્સનો પણ સમાવેશ થાય છે. બી-ટાઉન સેલેબ્સ મુંબઈના ઠંડક એન્જોય કરવા માટે નીકળી પડ્યા છે. આ લિસ્ટમાં એક્ટ્રેસ નેહા ધૂપિયાનું (Neha Dhupia) નામ પણ સામેલ છે. હાલમાં જ મુંબઈના રસ્તાઓ પર નેહા સાઈકલ ચલાવતી જોવા મળી હતી.

વાયરલ થઈ રહ્યો છે વીડિયો

નેહાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિરલ ભિયાણીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે નેહા સાઈકલ ચલાવી રહી છે. એક્ટ્રેસની ખુશી જોવા મળી રહી છે. પાપારાઝી એક્ટ્રેસને પૂછે છે, ‘મેમ, શું તમે વરસાદમાં સાઈકલ ચલાવો છો?’ આના પર નેહા કહે છે કે, ‘બસ એમ જ અને તમે?’ પાપારાઝીએ જવાબ આપ્યો, ‘અમે તમને ફોલો કરી રહ્યા છે.’

(VC: viralbhayani instagram)

યુઝર્સે આપી પ્રતિક્રિયા

નેહા ધૂપિયાના આ વીડિયો પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે ‘તમે કરોડોની કારમાં ફરી શકો છો, પરંતુ તમે સાઈકલ પર મુસાફરી કરી રહ્યા છો. કારણ કે…આ હવામાનની અસર છે.’ એક યુઝરે કોમેન્ટ કરી છે કે ‘મેમ, શું તમે સલમાન ભાઈ પાસેથી પ્રેરણા લીધી છે?’ કેટલાક યુઝર્સ નેહાને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા. એક યુઝરે લખ્યું છે કે ‘ઈલેક્ટ્રિક સાઈકલ પર ફરવાને સાઈકલિંગ ન કહેવાય.’

આ પણ વાંચો : લગ્ન પહેલા પાપારાઝીએ પરિણીતી ચોપરાને પૂછ્યો આવો સવાલ, એક્ટ્રેસ આપ્યું આવું રિએક્શન, જુઓ Video

(VC: viralbhayani instagram)

ટેરેન્સ લુઈસ પણ બહાર નીકળ્યો ફરવા

તમને જણાવી દઈએ કે નેહા ધૂપિયા સિવાય કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસ પણ મુંબઈના વરસાદની મજા લેતો જોવા મળ્યા હતા. આ સિવાય ટેરેન્સ લુઈસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેની લક્ઝરી કાર છોડીને સાઈકલ ચલાવતો જોવા મળી રહ્યો છે. ટેરેન્સ લુઈસનો એક ઈલેક્ટ્રિક સાઈકલ છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
g clip-path="url(#clip0_868_265)">