Birthday Special: Isha Koppikar અને ટિમ્મી નારંગની લવ સ્ટોરી નથી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી, આ રીતે થઈ હતી પ્રથમ મુલાકાત

અભિનેત્રી ઈશા કોપ્પીકર (Isha Koppikar) આજે પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમના જન્મદિવસના ખાસ પ્રસંગે અમે તમને તેમની લવ સ્ટોરી વિશે જણાવીએ.

Birthday Special: Isha Koppikar અને ટિમ્મી નારંગની લવ સ્ટોરી નથી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી, આ રીતે થઈ હતી પ્રથમ મુલાકાત
Isha Koppikar, Timmy Narang
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 7:25 PM

અભિનેત્રી ઈશા કોપ્પીકરે (Isha Koppikar) ‘ખલ્લાસ ગર્લ’થી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી હતી. ઈશાએ ફિલ્મ કંપનીમાં આઈટમ સોંગ કરીને દરેકનું દિલ જીતી લીધું હતું.

તેમણે એક થા દિલ એક થી ધડકન ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ઈશાએ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તે વધારે કમાલ બતાવી શકી નહીં. હવે તે ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ છે. આજે ઈશા પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમનો જન્મ 19 સપ્ટેમ્બર 1976ના રોજ મુંબઈમાં થયો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ઈશાએ ભલે ઈન્ડસ્ટ્રીને અલવિદા કહ્યું હોય, પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઈશાની પ્રોફેશનલ લાઈફ વિશે બધાને ખબર છે, પરંતુ તેમની લવ લાઈફ વિશે બહુ ઓછા લોકો જાણે છે. આજે ઈશાના જન્મદિવસે અમે તમને તેમની અને ટિમ્મી નારંગની લવ સ્ટોરી વિશે જણાવીએ.

જીમમાં થઈ હતી મુલાકાત

ઈશા અને ટિમ્મી એકબીજાના પ્રેમમાં પડતા પહેલા ખૂબ સારા મિત્રો હતા. ઈશાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમની પહેલી મુલાકાત જીમમાં થઈ હતી. ટિમ્મી એક બિઝનેસમેન છે. જીમમાં બંનેએ એકબીજા સાથે વાત કરી અને તે પછી નંબરોની આપલે થઈ.

ફોન નંબર પરથી જ તેઓ એકબીજાના સંપર્કમાં હતા. બંને એકબીજા સાથે ફોન પર વાત કરતા હતા પણ મળતા નહોતા. બે વર્ષમાં માત્ર બે વાર મળ્યા હતા. ઈશાએ કહ્યું કે અમારા સંબંધોમાં અમે ફોન પર સૌથી વધુ વાત કરતા હતા કારણ કે હું તેને વધુ સારી રીતે જાણવા માંગતી હતી. અમે ભાગ્યે જ મળતા હતા. જેના કારણે વર્ષમાં માત્ર એક વાર જ મળ્યા હતા.

પહેલી ડેટ હતી આવી

ઈશાએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તે પહેલી ડેટ પર જવાના હતા, ત્યારે ટિમ્મી તરફથી કોઈ ફોન આવ્યો ન હતો. તેમને લાગ્યું કે ટિમ્મી નહીં આવે. જે બાદ ઈશાએ તેની ગર્લ ગેંગ સાથે બહાર જવાનો પ્લાન બનાવ્યો હતો. જે બાદ ટિમ્મીનો ફોન આવ્યો. પછી ઈશાએ તેને કહ્યું કે તેમણે તેમના 20 મિત્રો સાથે બહાર જવાનો પ્લાન બનાવ્યો છે.

આવી સ્થિતિમાં પહેલી ડેટ પર ટિમ્મી ઈશાના 20 મિત્રો સાથે બહાર ગયા હતા. તેમણે દરેક સાથે ખૂબ મસ્તી કરી હતી, જે ઈશાને ખૂબ પસંદ આવી હતી. ટિમ્મીની આ સ્ટાઈલ ઈશાને ગમી ગઈ હતી.

આ રીતે કર્યું પ્રપોઝ

ઈશાએ જણાવ્યું હતું કે ઈશા અમેરિકામાં હોસ્પિટાલિટી કોર્સ કરી રહી હતી, જ્યારે ટિમ્મીએ તેમને પ્રપોઝ કર્યું હતું. તેમણે કહ્યું કે તે સમયે તે એકલી રહેતી હતી. એકવાર ટિમ્મી વેલેન્ટાઈન ડે નિમિત્તે ઈશાને મળવા માટે ગયા હતા. ઈશાએ તેના ઘરનો દરવાજો ખોલ્યો કે તરત જ ટિમ્મી હાથમાં ફૂલો લઈને દરવાજા પાસે ઉભા હતા. ટિમ્મીને આવી રીતે જોઈ ઈશા ભાવુક થઈ ગઈ હતી. ઈશાને સમજાયું કે ટિમ્મી તે વ્યક્તિ છે જેની સાથે તે આખી જિંદગી વિતાવશે. બંનેએ વર્ષ 2008માં ડેટિંગ શરૂ કરી હતી અને 2009માં લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો :- Tiger 3 : શું ઇમરાન હાશ્મી સલમાનને હરાવવા માટે તૈયાર છે ? જીમમાં ઇમરાનનો દેખાયો ફિટ અવતાર

આ પણ વાંચો :- New OTT Release : આ ઓટીટી પર રિલીઝ થશે રાજકુમાર રાવ-ક્રિતી સેનનની ફિલ્મ હમ દો-હમારે દો

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">