Amitabh-Jaya 50th Anniversary : શ્વેતાએ જણાવ્યું તેના માતા-પિતાના સુખી લગ્નજીવનનું રહસ્ય, કહ્યું- પત્ની હંમેશા સાચી હોય છે

Amitabh-Jaya 50th Anniversary : બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્નના 50 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસર પર શ્વેતા બચ્ચને તેના માતા-પિતા માટે એક નોંધ શેર કરી છે.

Amitabh-Jaya 50th Anniversary : શ્વેતાએ જણાવ્યું તેના માતા-પિતાના સુખી લગ્નજીવનનું રહસ્ય, કહ્યું- પત્ની હંમેશા સાચી હોય છે
Amitabh Jaya 50th Anniversary
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2023 | 2:21 PM

Amitabh-Jaya 50th Anniversary : હિન્દી સિનેમાના મહાન કપલ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્નના આજે 50 વર્ષ પૂર્ણ થયા છે. અમિતાભ અને જયાના લગ્ન અને અંગત જીવન સાથે જોડાયેલી ઘણી વાતો છે જે તેમની લવ સ્ટોરીની સુંદરતા દર્શાવે છે. મેગાસ્ટાર ઘણીવાર તેના લગ્ન અને પત્ની જયા વિશે સાંભળેલી ન સાંભળેલી વાતો શેર કરતા જોવા મળે છે. બંનેના લગ્નજીવનમાં પ્રેમ આજે પણ અકબંધ છે.

આ પણ વાંચો : Navya Naveli Nanda Video: અમિતાભ બચ્ચનની પૌત્રી ટ્રેક્ટર ચલાવતી જોવા મળી, ગુજરાતના ગામની મહિલાઓ સાથે કરી મુલાકાત

Pakistan Tallest Building : પાકિસ્તાનની સૌથી ઊંચી ઈમારતમાં શું છે?
CIBIL સ્કોર ચેક કર્યા વગર તમને તાત્કાલિક મળશે લોન, જાણો
Curry Leaves : કોણે મીઠો લીમડો ન ખાવો જોઈએ? નિષ્ણાતો પાસેથી જાણો
ભારત સામે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન
1 મહિના સુધી ચા ન પીવો તો શરીરમાં શું ફેરફાર થાય? જાણો
ભારતના 1 લાખ રૂપિયા બાંગ્લાદેશમાં જઈ કેટલા થઈ જાય ?

શ્વેતાએ શેર કર્યો ફોટો

પોતાના માતા-પિતાની 50મી વેડિંગ એનિવર્સરી પર શ્વેતા બચ્ચને તેમના સુખી જીવનનું રહસ્ય જણાવ્યું છે. દીકરી શ્વેતાએ અમિતાભ અને જયાની જૂની તસવીર શેર કરી છે. આ ચિત્ર બ્લેક એન્ડ વ્હાઇટ છે. જેમાં બંને સ્ટાર્સ ખૂબ જ યુવાન દેખાઈ રહ્યા છે. સાડી પહેરીને જયા તેના પતિ સાથે વાત કરતી જોવા મળી રહી છે. તે જ સમયે બિગ બી પણ દિવાલનો સહારો લઈને તેમની વાત સાંભળતા જોવા મળે છે. શ્વેતાએ ક્યૂટ કેપ્શન પણ આપ્યું છે.

View this post on Instagram

A post shared by S (@shwetabachchan)

બિગ બીના પિતાની ઈચ્છાથી બંનેએ કર્યા લગ્ન

શ્વેતાએ લખ્યું કે, હેપ્પી 50માં પેરેન્ટ્સ. તમે લોકો ગોલ્ડન બની ગયા છો. શ્વેતાએ કેપ્શનમાં એમ પણ કહ્યું કે એકવાર તેની માતાને લાંબા લગ્નજીવનનું રહસ્ય પૂછવામાં આવ્યું. જેના પર જયાનો જવાબ હતો પ્રેમ. તે જ સમયે તેના પિતા એટલે કે અમિતાભ બચ્ચન કહે છે કે, પત્ની સાચી હોય છે. આ લાંબા અને સારા લગ્નજીવનનું રહસ્ય છે. 3 જૂન, 1973ના રોજ બિગ બીએ બહુ ઓછા લોકો વચ્ચે જયા સાથે લગ્ન કર્યા અને તેમને પોતાની પત્ની બનાવી. બિગ બીના પિતાની ઈચ્છાથી બંનેએ લગ્ન કર્યા હતા.

View this post on Instagram

A post shared by S (@shwetabachchan)

લગ્નના દિવસથી લઈને આ કપલ સાથે છે

ઘણી વખત અમિતાભે પોતે પણ ઉલ્લેખ કર્યો છે કે, તેમને મિત્રો સાથે વિદેશ જવાનું થયું હતું. પરંતુ તેના પિતાએ તેની સામે એક શરત મૂકી હતી કે તે જયા સાથે લગ્ન કર્યા પછી જ ત્યાં જઈ શકશે. જેના કારણે અમિતાભે જયા સાથે ઉતાવળમાં લગ્ન કરી લીધા હતા. તે દિવસથી આજ સુધી આ કપલ સાથે છે. બંનેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. પરંતુ બિગ બી અને જયાએ ક્યારેય એકબીજાનો સાથ નથી છોડ્યો.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ
CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ
ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના
ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના
રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત
રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત
Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત
Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત
Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ
Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ
ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ
ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
g clip-path="url(#clip0_868_265)">