AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meri Jaan Song Lyrics: ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મનું “મેરી જાન” સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડી જબરદસ્ત છે. આ ફિલ્મમાં એકથી એક જબરદસ્ત સોંગ છે. જેમાનું એક મેરી જાન સોંગના લિરિક્સ આજે આપણે જોઈશું.

Meri Jaan Song Lyrics: ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મનું મેરી જાન સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Meri Jaan Songs Lyrics
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2023 | 4:56 PM
Share

ગંગુબાઈ કાઠિયાવાડી બોલિવુડ ફિલ્મ છે જેમાં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. ત્યારે આ ફિલ્મનું સોંગ મેરી જાન લિરિક્સ હવે તમે ગુજરાતીમાં પણ વાંચી શકો છો. આ સોંગની વાત કરીએ તો મેરી જાન ગીત નીતિ મોહન દ્વારા ગાવાયું છે અને આ ગીતની મુખ્ય ભૂમિકામાં આલિયા ભટ્ટ અને શાંતનુ છે. મેરી જાન ગીતના બોલ કુમાર દ્વારા લખવામાં આવ્યા છે, જ્યારે સંગીત સંજય લીલા ભણસાલી દ્વારા આપવામાં આવ્યું છે અને વીડિયોનું નિર્દેશન પણ સંજય લીલા ભણસાલી દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Neele Neele Ambar Par Song Lyrics : કિશોર કુમારના અવાજમાં ગાવામાં આવેલુ “નીલે નીલે અંબર પર’ સોન્ગના Lyrics વાંચો

Meri Jaan song lyrics:

મેરી જાન મેરી જાન મેરી જાન મેરી જાન મેરી જાન મેરી જાન

આયી હૈ જો રાત નશીલી ઉસકી હર એક બાત નશીલી તુ ભી આ કરલે નશા

દોનો કી મુલાકત નશીલી નશે કી યે બરસાત નશીલી તુ ભી આ કરલે નશા

સુબહ તક ભી ના ઉતરેગા નશા યે ઇસ પલ કા ઇસમેં જીલે ક્યા કરના હૈ વાદા યે કલ કા

હું તેરી હી ખાતિર છું યે જામ હૈ છલકા

મેરી જાન મેરી જાન મેરી જાન મેરી જાન મેરી જાન મેરી જાન

મેરી આંખો સે કામ ગેહરા નશા પાયમાનો કા હો હો

મેરી આંખો સે કામ ગેહરા નશા પાયમાનો કા ઉનમેં હી તો દુબના ચાહે દિલ મહેમાનો કા

તેરી ખાતિર હૈ તોડા યે ખ્વાબ દિવાનો કા હાયે

મેરી જાન મેરી જાન મેરી જાન મેરી જાન મેરી જાન મેરી જાન

આયી હૈ જો રાત નશીલી ઉસકી હર એક બાત નશીલી તુ ભી આ કરલે નશા

દોનો કી મુલાકત નશીલી નશે કી યે બરસાત નશીલી તુ ભી આ કરલે નશા

મેરી જાન મેરી જાન મેરી જાન મેરી જાન મેરી જાન મેરી જાન

*************************************************************************************************

Meri Jaan Meri Jaan Meri Jaan Meri Jaan Meri Jaan Meri Jaan

Aayi Hai Jo Raat Nasheeli Iski Har Ik Baat Nasheeli Tu Bhi Aa Karle Nasha

Dono Ki Mulaqat Nasheeli Nashe Ki Yeh Barsaat Nasheeli Tu Bhi Aa Karle Nasha

Subah Tak Bhi Na Utrega Nasha Yeh Iss Pal Ka Ismein Jeele Kya Karna Hai Vaada Yeh Kal Ka

Ik Teri Hi Khatir Yeh Jaam Hai Chhalka

Meri Jaan Meri Jaan Meri Jaan Meri Jaan Meri Jaan Meri Jaan

Meri Aankhon Se Kam Gehra Nasha Paimano Ka Ho Ho Ho

Meri Aankhon Se Kam Gehra Nasha Paimano Ka Inmein Hi Toh Doobna Chahe Dil Mehmano Ka

Teri Khatir Hai Toda Yeh Khwaab Deewano Ka Haaye

Meri Jaan Meri Jaan Meri Jaan Meri Jaan Meri Jaan Meri Jaan

Aayi Hai Jo Raat Nasheeli Iski Har Ik Baat Nasheeli Tu Bhi Aa Karle Nasha

Dono Ki Mulaqat Nasheeli Nashe Ki Yeh Barsaat Nasheeli Tu Bhi Aa Karle Nasha

Meri Jaan Meri Jaan Meri Jaan Meri Jaan Meri Jaan Meri Jaan

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ

બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video

લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું

ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video

AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું

Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ

કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા

અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી

ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ

g clip-path="url(#clip0_868_265)">