Nouka Doobi Song Lyrics : શ્રેયા ઘોષાલ દ્વારા ગાવામાં આવેલું ‘નૌકા ડુબી’ સોન્ગના Lyrics વાંચો

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.

Nouka Doobi Song Lyrics : શ્રેયા ઘોષાલ દ્વારા ગાવામાં આવેલું 'નૌકા ડુબી' સોન્ગના Lyrics વાંચો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 1:31 PM

આલબમ LOSTનું નૌકા ડુબી ગીત તદ્દન નવું હિન્દી ગીત છે. આ ગીતનું કમ્પોઝ શાંતનુ મોઇત્રા દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે આ ગીતને શ્રેયા ઘોષાલ દ્વારા ગાવામાં આવેલુ છે. જ્યારે આ ગીતના શબ્દો સ્વાનંદ કિરકિરે દ્વારા લખવામાં આવ્યા છે. નૌકા ડુબી ગીતના સિનેમેટિક વીડિયોમાં યામી ગૌતમ અને નીલ ભૂપાલમ જોવા મળે છે. જ્યારે તેનું નિર્દેશન અનિરુદ્ધ રોય ચૌધરીએ કર્યું છે.

આ પણ વાંચો : Neele Neele Ambar Par Song Lyrics : કિશોર કુમારના અવાજમાં ગાવામાં આવેલુ “નીલે નીલે અંબર પર’ સોન્ગના Lyrics વાંચો

Nouka Doobi Lyrics

શેહર સમંદર યે દિલ કા, શેહર સમંદર, દો કષ્ટિયાં થી તૈરતી, યહાં બનકે હમ સફર

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

ઓ કિતના હસી દિખતા થા, વો ઇશ્ક કા મંઝર, તભી વક્ત કી એક, આંધી ઊઠી આયા બવંડર

ખોયા મેરા પ્યાર, ખોયા ખાબ ખોયા, નૌકા ડુબી રે, તેરા મેરા સાથ છૂટા, ફિર બને હમ અજનબી રે

ખોયા મેરા ચાંદ, ખોયા ચાંદની, અંબર સે તુટી રે, તેરા મેરા સાથ છૂટા, ફિર બને હમ અજનબી રે

સંગીત…

હો દોનો દો કિનારે, પાસ નહીં હૈ, કૈસે કેહ દે, હમ જુદા હૈ, હમ દૂર નહીં હૈ

પરછાઈયા બન દૂર રેહકે, સાથ ચેલેન્જ, કભી આના તુમ ખયાલોં મેં, હમ બાત કરેંગે

ખોયા મેરા પ્યાર, ખોયા ખાબ ખોયા, નૌકા ડુબી રે, તેરા મેરા સાથ છૂટા, ફિર બને હમ અજનબી રે

ખોયા મેરા ચાંદ, ખોયા ચાંદની, અંબર સે તુટી રે, તેરા મેરા સાથ છૂટા, ફિર બને હમ અજનબી રે, અજનબી રે અજનબી રે

*********************************

Nouka Doobi Lyrics

Sheher Samander Ye Dil Ka Sheher Samander Do Kashtiyaan Thi Tairati Yahaan Banke Hum Safar

O Kitna Hasin Dikhta Tha Wo Ishq Ka Manzar Tabhi Waqt Ki Ek Aandhi Uthi Aaya Bewander

Khoya Mera Pyaar Khoya Khaab Khoya Nouka Doobi Re Tera Mera Sath Chuta Phir Bane Hum Ajnabee Re

Khoya Mera Chaand Khoya Chaandni Amber Se Tooti Re Tera Mera Sath Chuta Phir Bane Hum Ajnabee Re

Music…

Ho Dono Do Kinare Paas Nahin Hain Kaise Keh De Hum Juda Hai Hum Door Nahin Hain

Parchaaiyaan Ban Door Rehke Sath Challenge Kabhi Aana Tum Khayalon Mein Hum Baat Karenge

Khoya Mera Pyaar Khoya Khaab Khoya Nouka Doobi Re Tera Mera Sath Chuta Phir Bane Hum Ajnabee Re

Khoya Mera Chaand Khoya Chaandni Amber Se Tooti Re Tera Mera Sath Chuta Phir Bane Hum Ajnabee Re Ajnabee Re Ajnabee Re

Latest News Updates

બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
g clip-path="url(#clip0_868_265)">