AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush Case : લખનૌની બેન્ચે રૂબરૂ બોલાવ્યા, આ દિવસે હાજર રહેશે નિર્માતા- નિર્દેશક અને લેખક

Adipurush : આદિપુરુષ ફિલ્મ સાથે જોડાયેલા વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. આ સમગ્ર મામલે અલ્હાબાદની લખનૌ બેંચે ફિલ્મ સાથે જોડાયેલી ટીમ એટલે કે ફિલ્મના નિર્દેશક, નિર્માતા અને લેખકને સમન્સ પાઠવ્યા છે.

Adipurush Case : લખનૌની બેન્ચે રૂબરૂ બોલાવ્યા, આ દિવસે હાજર રહેશે નિર્માતા- નિર્દેશક અને લેખક
Adipurush Case
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2023 | 2:58 PM
Share

Adipurush Case Update : અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે ફિલ્મના નિર્માતા આદિપુરુષ ભૂષણ કુમાર, નિર્દેશક ઓમ રાઉત અને ફિલ્મના લેખક મનોજ મુન્તાશીરને વધુ સુનાવણી માટે સમન્સ પાઠવ્યા છે. કોર્ટના આદેશ મુજબ સુનાવણીના બીજા દિવસે ત્રણેયને હાઈકોર્ટમાં હાજર રહેવાનું રહેશે. 3 દિવસની સુનાવણી બાદ હવે આગામી સુનાવણી 6 જુલાઈના રોજ થશે.

આ પણ વાંચો : Adipurush : વિવાદોમાં ફસાયેલા ‘આદિપુરુષ’ પર વિવેક અગ્નિહોત્રીએ આપ્યું નિવેદન, કહ્યું- ‘આસ્થા સાથે રમત કરવી તે પાપ છે’

હાઈકોર્ટે આપેલો આદેશ 11 પાનાનો છે. આ આદેશમાં જસ્ટિસ રાજેશ ચૌહાણ અને જસ્ટિસ પ્રકાશ સિંહે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર અને અન્ય સંબંધિતોને એફિડેવિટ દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

(credit Source : @VASU__PRABHAS)

CBFC તરફથી પણ પૂછવામાં આવ્યો હતો પ્રશ્ન

અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે આદિપુરુષના નિર્માતાઓને ઠપકો આપ્યો હતો. એટલું જ નહીં કોર્ટે સીબીએફસીને ફિલ્મને પાસ કરવાની મંજૂરી આપવા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે આ સમગ્ર મામલામાં એમ પણ કહ્યું હતું કે, આ ફિલ્મ હિન્દુ સમુદાયની સહનશીલતાની પરીક્ષા કરી રહી છે.

કેસ વિશે વિગતવાર જાણો

પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ આદિપુરુષ ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. આ ફિલ્મને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોએ ફિલ્મના ડાયલોગ પર વાંધો ઉઠાવ્યો છે. જો કે ફિલ્મના લેખક મનોજ મુન્તાશીરે લોકોનો ગુસ્સો જોઈને ફિલ્મમાંથી વાંધાજનક સંવાદો બદલી નાખ્યા હતા, પરંતુ લોકોનો ગુસ્સો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

(credit Source : @FoxriverTFI)

6 મહિના કામ કર્યા પછી પણ થઈ રિજેક્ટ

ફિલ્મ પહેલા ટીઝરને પણ દર્શકોએ ખૂબ ટ્રોલ કર્યું હતું. લોકોની પ્રતિક્રિયા જોયા બાદ 6 મહિના સુધી ફિલ્મ પર ફરીથી કામ કરવામાં આવ્યું પરંતુ હજુ પણ લોકોને આ ફિલ્મ બિલકુલ પસંદ નથી આવી રહી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">