મિર્ઝાપુર 3નું પુરુ થયું શૂટિંગ, ભાવુક થયો અલી ફઝલ : જુઓ Video

અલી ફઝલ (Ali Fazal)ની વેબ સિરીઝ મિર્ઝાપુરને લઈને મહત્વના અપડેટ્સ શેર કર્યા છે. શોના ચાહકો આ સિરીઝ માટે ખૂબ જ ઉત્સાહિત છે.

મિર્ઝાપુર 3નું પુરુ થયું શૂટિંગ, ભાવુક થયો અલી ફઝલ : જુઓ Video
મિર્ઝાપુર 3નું પુરુ થયું શૂટિંગImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2022 | 10:41 AM

અભિનેતા અલી ફઝલે રવિવારે ઇન્સ્ટાગ્રામ પર તેની એમેઝોન પ્રાઇમ વિડિયોની પ્રખ્યાત વેબસિરીઝ મિર્ઝાપુર સીઝન 3ના અંતની જાહેરાત કરી હતી. આ ક્રાઈમ ડ્રામાનું નિર્માણ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીના પ્રોડક્શન હાઉસ એક્સેલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવશે. અલી ફઝલ અને મિર્ઝાપુરની ટીમે આ માહિતી તેમના ચાહકો સાથે શેર કરવા માટે રવિવારે કેટલાક ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા હતા. અલી ફઝલ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં આપણે ‘મિર્ઝાપુર’ની આખી ટીમને બૂમો પાડતા સાંભળી શકીએ છીએ. દરેક જણ બૂમો પાડી રહ્યા છે

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
View this post on Instagram

A post shared by ali fazal (@alifazal9)

સેલ્ફી પણ લીધી

અલી ફઝલની પોસ્ટમાં એક સેલ્ફી પણ સામેલ છે જે અભિનેતા મિર્ઝાપુર 3ના કલાકારો અને ક્રૂની સાથે ફોટો ક્લિક કર્યો છે. અલી ફઝલે એક ઈમોશનલ પોસ્ટ લખી કહ્યું કે, આ મેસેજ મારી પ્રેમાળ ટીમ માટે, મિર્ઝાપુરની દુનિયામાં તમારા દ્વારા મળેલા પ્રેમ અને સખત મહેનત માટે ખુબ ખુબ આભાર, મિર્ઝાપુર સીઝન 3 મારા માટે ખુબ અલગ અને શાનદાર સફળ રહી છે. આ સિરીઝની અન્ય 2 સિઝનનો અનુભવ મારા શાનદાર હતો.

View this post on Instagram

A post shared by ali fazal (@alifazal9)

જાણો અલી ફઝલનું શું કહેવું છે

વધુ ભાવુક અલી ફઝલ લખે છે કે “તમને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ તમે બધાએ મને એવી રીતે મદદ કરી છે કે હું લખી શકતો નથી. હું આશા રાખું છું કે તમે બધા આ વાંચી શકશો કારણ કે મારી પાસે દરેક ટેગ નથી. તેથી અહીં હું તમારો આભાર કહી રહ્યો છું. માફ કરશો, આ વખતે હું ટીમને મારો અંગત પત્ર લખી શક્યો નથી. મારા સહ-અભિનેતાઓને, ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે તમે જાણો છો કે તમે શ્રેષ્ઠ છો. અને તમે જાણો છો કે હું તમને કેટલો પ્રેમ કરું છું. છેલ્લે શ્રેષ્ઠ શોનું નિર્દેશન કરવા બદલ એમેઝોન, એક્સેલ અને મારા ગુરુનો પણ આભાર.

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">