Akshay Kumar Bag : અક્ષય કુમારની LED બેગ જોઈ ? કિંમત જાણીને થઈ જશો હેરાન, જુઓ Viral Video

Akshay Kumar Bag : અક્ષય કુમારની (Akshay Kumar) એક એટ્રેક્ટિવ બેગને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. તે એક બેગ લઈને જતો જોવા મળ્યો હતો, જેમાં પાછળની બાજુએ બે ચમકતી આંખો બનેલી છે. તેની આ બેગ ઘણા લોકોને એટ્રેક્ટ રહી છે.

Akshay Kumar Bag : અક્ષય કુમારની LED બેગ જોઈ ? કિંમત જાણીને થઈ જશો હેરાન, જુઓ Viral Video
Akshay Kumar BagImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 6:16 PM

Mumbai Akshay Kumar Bag Price: બોલિવુડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) અવારનવાર કોઈને કારણોસર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તે તેની આ વખતે તેની એટ્રેક્ટિવ બેગને લઈને ચર્ચામાં છે. અક્ષય હાલમાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો, જ્યાં તેણે પાપારાઝીના કેમેરા માટે ઘણી વખત પોઝ આપ્યો હતો અને પછી એરપોર્ટની અંદર ગયો હતો.

આ દરમિયાન અક્ષય હૂડી અને કાર્ગો જીન્સ પહેરેલો જોવા મળ્યો હતો. હંમેશાની જેમ આ વખતે પણ અક્ષય કુમાર ખૂબ જ ડેશિંગ લાગતો હતો, પરંતુ તેનું લાઈમલાઈટમાં આવવાનું કારણ તેની બેગ છે. વીડિયોમાં તે કાળી બેગ લઈને જતો જોવા મળે છે, જે ખૂબ જ એટ્રેક્ટિવ છે. બેગ પર બે લાલ રંગની આંખો છે, જે બ્લિંક થઈ રહી છે.

ક્રિકેટર સિરાજ અને વાયરલ ગર્લના Photo નું સત્ય આવ્યું સામે, જુઓ
Headache : રોજ માથાનો દુખાવો થાય છે? આ રોગનું હોય શકે લક્ષણ
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
અઢી વર્ષની પીડા.. ધોની સાથે પોપ્યુલર થયેલી યુવતીએ કર્યો દર્દનાક ખુલાસો
Car price : અત્યારે ડિમાન્ડમાં છે આ કાર, 1 ફેબ્રુઆરીથી થશે મોંઘી
Kiss કરતી વખતે આંખો બંધ થઈ જવા પાછળ 5 કારણો

અક્ષય કુમારની બેગની કિંમત જાણવા માટે આતુર છે ફેન્સ

તેની આ બેગ ગેજેટ જેવી લાગે છે. અક્ષય કુમારની આ બેગની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થઈ રહી છે, આ સાથે જ લોકો આ બેગની કિંમત વિશે પણ જાણવા માટે આતુર છે.

અક્ષય કુમારના બેગની કિંમત

જો આપણે અક્ષય કુમારની આ બેગની કિંમત વિશે વાત કરીએ, તો તમે તેના વિશે જાણીને ચોક્કસ હેરાન થઈ જશો. રિપોર્ટ્સ મુજબ તેની કિંમત લગભગ 35 હજાર રૂપિયા છે. ફેન્સને તેની આ બેગ ખૂબ જ પસંદ આવી રહી છે.

આ પણ વાંચો : Kriti Sanon Adipurush: નાસિકના સીતા ગુફા મંદિરમાં દર્શન કરવા પહોંચી કૃતિ સેનન, ‘આદિપુરુષ’ના ગીત પર કરી આરતી, જુઓ Video

અક્ષયની આ ફિલ્મની ફેન્સ જોઈ રહ્યા છે રાહ

જો આપણે અક્ષય કુમારના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ, તો તે ફેબ્રુઆરી 2023 માં થિયેટરોમાં સેલ્ફી ફિલ્મમાં જોવા મળ્યો હતો. પરંતુ આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. આ સિવાય તેના ફેન્સ તેની ઓહ માય ગોડ 2 અને હેરી ફેરી 3 જેવી અપકમિંગ ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">