Aamir and Azad Football : આમિર ખાન વરસાદમાં પુત્ર આઝાદ સાથે રમ્યો ફૂટબોલ, દિલ જીતી લેશે પિતા-પુત્રનું બોન્ડિંગ

આમિર ખાન (Aamir Khan) આ દિવસોમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. આમિર ખાન તેની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ને લઈને ચર્ચામાં છે.

Aamir and Azad Football : આમિર ખાન વરસાદમાં પુત્ર આઝાદ સાથે રમ્યો ફૂટબોલ, દિલ જીતી લેશે પિતા-પુત્રનું બોન્ડિંગ
આમિર ખાન વરસાદમાં પુત્ર આઝાદ સાથે રમ્યો ફૂટબોલImage Credit source: twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 1:31 PM

Aamir and Azad Football : આમિર ખાન (Aamir Khan) હાલમાં પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે.આમિર ખાન વરસાદમાં પુત્ર આઝાદ સાથે ફૂટબોલ રમ્યો હતા, પિતા-પુત્રનું બોન્ડિંગ દિલ જીતી રહ્યું છે, હાલમાં જ અભિનેતાએ આમિર ખાને અને તેની માતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. વરસાદની સીઝનમાં આમિર ખાન પુત્ર આઝાદ સાથે ફુટબોલ (Football) રમતો જોવા મળ્યો હતો.જેનો વિડીયો સોશિયલ મીડિયા (Social media)પર વાયરલ થઈ રહ્યો છે પિતા પુત્રનું બોન્ડિંગ લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે,

વરસાદમાં આમિર-આઝાદ રમી ફૂટબોલ મેચ

આમિર ખાન પોતાની આવનારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને લઈ ખુબ ચર્ચામાં છે, આમિર ખાનનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ છે. જેમાં આમિર ખાન તેના પુત્ર આઝાદ સાથે વરસાદમાં મેચ રમી રહ્યો છે. આ વિડીયોમાં પિતા-પુત્ર બંન્ને ફૂટબોલ રમી રહ્યા છે, વરસાદની મજા માણી રહ્યા છે

આમિર ખાને માતાનો જન્મદિવસ ઉજવ્યો

આ પહેલા પણ આમિર ખાનનો વિડીયો સોશિયલ મીડિયોમાં વાયરલ થયો હતો. જેમાં તે પોતાની માતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરતા જોવા મળ્યો હતો. જેમાં આમિર ખાન સિવાય નજીકના સેલિબ્રિટી હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, આમિર ખાન તેની માતા જીનતની ખુબ નજીક છે. આમિર ખાન હંમેશા તેની સાથે ખાસ બોન્ડ શેર કરતા જોવા મળે છે.ઝીનત હુસૈન માત્ર તેના અભિનેતા પુત્ર આમિર ખાનની ફિલ્મો જોનાર પ્રથમ વ્યક્તિ નથી. તેના બદલે, તેની માતા બહુપ્રતિક્ષિત પ્રોજેક્ટ્સ માટે તેની મંજૂરી આપે છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, અભિનેતા આમિર ખાન ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ટોમ હેન્ક્સ સ્ટારર ફોરેસ્ટ ગમ્પનું રૂપાંતરણ છે. ફિલ્મમાં કરીના કપૂર, મોના સિંહ, નાગા ચૈતન્ય જેવા ઘણા મોટા સ્ટાર્સ છે. આ ફિલ્મ 1 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાનની (Aamir Khan) ક્રિકેટ ડ્રામા લગાનને (Lagaan) 15 જૂને રિલીઝ થયાને 21 વર્ષ પૂરા થયા હતા. તેને સેલિબ્રેટ કરવા માટે આમિર ખાને તેના ઘરે મરીનામાં ગેટ ટુ ગેધર રાખ્યો હતો. આ પાર્ટીમાં ફિલ્મની પૂરી કાસ્ટ સામેલ થઈ હતી. આ ફિલ્મ આમિર ખાનના દિલની ખૂબ નજીક છે. ‘લગાન’ તેના સમયની સૌથી સફળ ફિલ્મોમાંની એક છે અને તેને એવરગ્રીન ફિલ્મ પણ કહેવામાં આવે છે. જે દરેક એજગ્રુપના લોકો એકસાથે બેસીને એન્જોય શકે છે.

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">