Rim Jhim Rim Jhim Song : વરસાદની સિઝનનું રોમેન્ટિક Song રિમ ઝીમ રિમ ઝીમના Lyrics, જુઓ VIDEO
વરસાદની સિઝનના એ મોસ્ટ રોમેન્ટિંક ગીતો જે તમને સાંભળવા અને જોવા ગમશે જેના લિરિક્સ અને વીડિયો અમે લઈને આવ્યા છીએ, જે તમે આ પોસ્ટમાં જોઈ શકો છો

Rain Bollywood Song: વરસાદની સિઝનના કેટલાક સ્પેશિયલ બોલિવુડ સોંગ જે આજકાલ લોકો જોવા અને સાંભળવા માંગે છે. ત્યારે વરસાદ સ્પેશિયલ સોંગમાનું જ એક સોંગ રિમ ઝીમ રિમ ઝીમ ના લિરિક્સ અને વીડિયો અમે લઈને આવ્યા છીએ.
તમને જણાવી દઈએ, તો આ ગીત 1942 એ લવ સ્ટોરીનું હિન્દી ગીત છે, જેને કુમાર સાનુએ ગાયું છે અને સંગીત આર ડી બર્મન દ્વારા આપવામાં આવ્યું છે. રિમ ઝીમ રિમ ઝીમ ગીતના શબ્દો જાવેદ અખ્તરે લખ્યા છે. આ ફિલ્મમાં સુપર સ્ટાર અનિલ કપૂર છે. તેમજ સાથે ફિમેલ હિરોઈન મનિષા કોઈરાલા છે.
Rim Jhim Rim Jhim Song Lyrics:
રિમ ઝીમ રિમ ઝીમ રુમ ઝુમ રુમ ઝુમ ભીગી ભીગી રૂત મેં તુમ હમ હમ તુમ ચલતે હૈ ચલતે હૈ
બજતા હૈ જલ તરંગ તન કી છત પે જબ મોતિયોં જૈસા જલ બરસે બૂંદો કી યે ઝહાડી લાઈ હૈ વો ઘડી
હો બજતા હૈ જલ તરંગ તીન કી છત પે જબ મોતિયોં જૈસા જલ બરસે બૂંદો કી યે ઝહાડી લાઈ હૈ વો ઘડી જીસકે લિયે હમ તરસે
રિમ ઝીમ રિમ ઝીમ રુમ ઝુમ રુમ ઝુમ ભીગી ભીગી રૂત મેં તુમ હમ હમ તુમ ચલતે હૈ ચલતે હૈ
બાદલ કી ચાદરીયા ઓઢે હૈં વાડિયાં સારી દિસાયે સોયી હૈં સપનોં કે ગાંવ મેં ભીગી સી છાંવ મેં દો આત્માયેં ખોઇ હૈં
હો બાદલ કી ચૌદ્રેં ઓઢે હૈં વાડિયાં સારી દિશાયે સોયી હૈં સપનોં કે ગાંવ મેં ભીગી સી છાંવ મેં દો આત્માયેં ખોઇ હૈં
રિમ ઝીમ રિમ ઝીમ લા લા રુમ ઝુમ રુમ ઝુમ લા લા ભીગી ભીગી રૂત મેં હા હા તુમ હમ હમ તુમ હો ચલતે હૈ, ચલતે હૈ
આયી હૈ દેખને ઝિલોને કે આયને બાલોં કો ખોલે ઘટેં રાહેં ધુઆં ધુઆં જાયેંગે હમ કહાં આઓ યહીં રેહ જાયેં
હો આયી હૈ દેખને ઝીલોં કે આયને બાલોં કો ખોલે ઘટેં રાહેં ધુઆં ધુઆં જાયેંગે હમ કહાં આઓ યહીં રેહ જાયેં
રિમ ઝીમ રિમ ઝીમ, રિમ ઝીમ રુમ ઝુમ રુમ ઝુમ, રુમ ઝુમ ભીગી ભીગી રૂત મેં હી તુમ હમ હમ તુમ હો ચલતે હૈ, ચલતે હૈ
રિમ ઝીમ રિમ ઝીમ છાંટો ઢીમ રિમ ઝીમ રુમ ઝુમ રુમ ઝુમ રુમ ઝુમ રુમ ઝુમ ભીગી ભીગી રૂત મેં ભીગી ભીગી રૂત મેં તુમ હમ હમ તુમ હો ચલતે હૈ ચલતે હૈ