Megha Re Megha Re Song: વરસાદની સિઝનનું એ જબરદસ્ત Song મેઘા રે મેઘા રેના Lyrics, જુઓ VIDEO
1981ની ફિલ્મ પ્યાસા સાવનનું મેઘા રે મેઘા રે ગીત જે લતા મંગેશકર અને સુરેશ વાડકરે ગાયું છે. મેઘા રે મેઘા રે ગીતના બોલ સંતોષ આનંદે લખ્યા છે જ્યારે તેનું સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલે આપ્યું છે. ત્યારે આ ગીતનો વીડિયો તેમજ લિરિક્સ જુઓ અહીં.
Song Lyrics: વરસાદની સિઝનના એ જબરદસ્ત બોલિવુડ ગીતો જે આજે પણ લોકો સાંભળીને તેની પ્રશંસા કરતા થાકતા નથી. ત્યારે એવું જ એક 1981ની ફિલ્મ પ્યાસા સાવનનું મેઘા રે મેઘા રે ગીત જે લતા મંગેશકર અને સુરેશ વાડકરે ગાયું છે. મેઘા રે મેઘા રે ગીતના બોલ સંતોષ આનંદે લખ્યા છે જ્યારે તેનું સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલે આપ્યું છે. પ્યાસા સાવન એ 1981 ની હિન્દી ફિલ્મ છે જેમાં જીતેન્દ્ર, રીના રોય અને મૌશ્મી ચેટરજી અભિનીત છે.
ત્યારે વરસાદની સિઝનમાં જુઓ આ જબરદસ્ ગીતનો Video અને Lyrics
Megha re megha re Song :
મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મત પરદેશ જા રે આજ તુ પ્રેમ કા સંદેસ બરસા રે
મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મત પરદેશ જા રે આજ તુ પ્રેમ કા સંદેસ બરસા રે
હો મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મત પરદેશ જા રે આજ તુ પ્રેમ કા સંદેસ બરસા રે હો મેઘા રે મેઘા રે
કહાં સે તુ આયા કહાં જાયેગા તુ કે દિલ કી અગન સે પિગલ જાયેગા તુ ધુઆન બન ગયી હૈ ખયાલોં કી મહેફિલ મેરે પ્યાર કી જાને કહાં હોગી મઝીલ
હો મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મેરે ગમ કી તુ દાવા રે દાવા રે આજ તુ પ્રેમ કા સંદેસ બરસા રે હો મેઘા રે મેઘા રે
મેઘા રે મેઘા રે
બરસને લગી હૈ બૂંદે તરસ્ને લગા હૈ માણસ હો ઝરા કોઈ બિજલી ચમકી લરજને લગા હૈ મન ઔર ના ડરા તુ મુઝકો ઓહ કાલે કાલે ઘન મેરે તન કો છૂ રાહી હૈ પ્રીત કી પહેલી પવન
હો મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મેરી સુનલે તું સદા રે આજ તુ પ્રેમ કા સંદેસ બરસા રે હો મેઘા રે મેઘા રે
મન કા મયુરા આજ મગન હો રહા હૈ મુઝે આજ યે ક્યા સજન હો રહા હૈ ઉમંગોં કા સાગર ઉમદને લગા હૈ બાબુલ કા આંગન બિછદને લગા હૈ
ના જાને કહાં સે હવા આ રાહી હૈ ઉડા કે યે હમકો લિયે જા રાહી હૈ યે રૂત્ત ભીગી ભીગી ભીગોને લગી હૈ કે મીઠે સે નશ્તાર ચૂભોને લગી હૈ ચલો ઔર દુનિયા બસાયેંગે હમ તુમ યે જનમોં કા નાતા નિભાયેગે હમ તુમ
હો મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે દે તુ હમકો દુઆ રે આજ તુ પ્રેમ કા સંદેસ બરસા રે
હો મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા રે