AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Satendra Kumar Khosla Death: નથી રહ્યા આપણી વચ્ચે વરિષ્ઠ અભિનેતા બિરબલ, ચાર બંગલા સ્થિત તેમના નિવાસસ્થાને લીધા અંતિમ શ્વાસ

બિરબલે ચાર્લી ચેપ્લિન, બૂંદ જો બન ગયી મોતી અને શોલે જેવી ઘણી ફિલ્મોમાં તેમની અભિનય કુશળતા દર્શાવી હતી. અભિનેતા તેના ઉત્તમ કોમિક ટાઇમિંગ માટે જાણીતા હતા. પરંતુ આ દિગ્ગજ અભિનેતા હવે આપની વચ્ચે નથી રહ્યા.

Satendra Kumar Khosla Death: નથી રહ્યા આપણી વચ્ચે વરિષ્ઠ અભિનેતા બિરબલ, ચાર બંગલા સ્થિત તેમના નિવાસસ્થાને લીધા અંતિમ શ્વાસ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2023 | 11:50 PM
Share

વરિષ્ઠ અભિનેતા બિરબલનું નિધન થયું છે. તેમણે મુંબઈના અંધેરી વેસ્ટ, ચાર બંગલા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેઓ 85 વર્ષના હતા. મહત્વનુક છે કે તેમનું સાચું નામ સતેન્દ્ર કુમાર ખોસલા હતું. પોતાનાં પરિવારમાં તેઓ તેના તમામ ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા.

આ રીતે તેમની કારકિર્દીની થઈ શરૂઆત

તેમના પિતા પાસે એક પ્રિન્ટિંગ પ્રેસ હતું, જે ખોસલા પ્રિન્ટિંગ પ્રેસ તરીકે ઓળખાય છે. અભિનેતાના માતા-પિતા ઇચ્છતા હતા કે તે તેમના વ્યવસાયનું સંચાલન કરવાનું શીખે. જો કે, તેણે ફિલ્મ ઉદ્યોગનો ભાગ બનવા માટે ઘણાં સપનાં જોયાં. જે બાદમાં બિરબલની બોલિવૂડમાં ધમાકેદાર રીતે એન્ટ્રી થઈ હતી. તેણે મનોજ કુમારની ફિલ્મ ઉપકારથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

આ પણ વાંચો : London News: શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ જોવા ગયેલા લોકોએ કેમ માંગ્યુ રિફંડ? જુઓ Video

આ ફિલ્મોમાં અભિનયનો બતાવ્યો જાદુ

તેણે ચાર્લી ચેપ્લિન, બૂંદ જો બન ગયી મોતી અને શોલે જેવી ઘણી ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા દર્શાવી છે. અભિનેતા તેના ઉત્તમ કોમિક ટાઇમિંગ માટે જાણીતા હતા. તેની પાસે પોતાના અભિનયથી લોકોને ગલીપચી કરવાની અદભૂત કળા હતી. તેણે રોટી કપડા ઔર મકાન, ક્રાંતિ, અમીર ગરીબ, મેરા આશિક, જાના પહેચાન, અંજામ, સદમા, દિલ અને ફિર કભી જેવી ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ બતાવ્યો. અભિનેતાએ ‘કામ્યાબ’ અને ‘ચોર કે ઘર ચોર’ જેવી ફિલ્મોમાં તેની ભૂમિકાઓ માટે ઘણી પ્રશંસા મેળવી હતી. તેમની કારકિર્દીમાં, તેમણે હિન્દી, પંજાબી, ભોજપુરી અને મરાઠી ભાષાઓમાં 500 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
g clip-path="url(#clip0_868_265)">