Bigg Boss 15: સંગીતથી સજશે સલમાન ખાનનો શો, સ્પર્ધક તરીકે એન્ટ્રી લેશે ગાયક અકાસા સિંહ

બિગ બોસ ઓટીટી બાદ હવે બિગ બોસ 15 શરૂ થવાનો છે. પ્રેક્ષકો શોની શરૂઆત પહેલા સ્પર્ધકો વિશે જાણવા માટે ઉત્સાહિત છે. આ વખતની સિઝન ઘણી અલગ હશે.

Bigg Boss 15: સંગીતથી સજશે સલમાન ખાનનો શો, સ્પર્ધક તરીકે એન્ટ્રી લેશે ગાયક અકાસા સિંહ
Akasa Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 9:28 PM

બિગ બોસ ઓટીટી (Bigg Boss Ott) બાદ હવે બિગ બોસ 15 (Bigg Boss 15) દર્શકોના મનોરંજન માટે આવી રહ્યું છે. શોમાં ભાગ લેવા માટે ઘણા સેલેબ્સના નામ બહાર આવી રહ્યા છે. દરમિયાન, પુષ્ટિ થયેલ સ્પર્ધકનું નામ પણ સામે આવ્યું છે અને તે છે ગાયક અકાસા સિંહ (Akasa Singh).અકાસા ખૂબ સારી ગાયક છે. જણાવી દઈએ કે અકાસાએ અગાઉ ઈન્ડિયાઝ રો સ્ટાર નામના મ્યુઝિક રિયાલિટી શોમાં ભાગ લીધો છે.

અકાસાના મેન્ટર શોમાં હિમેશ રેશમિયા હતા. હિમેશે અકાસાને વચન આપ્યું હતું કે તે તેને ફિલ્મમાં ગાવાની તક આપશે અને પોતાનું વચન પૂરું કરીને હિમેશે અકાસાને સનમ તેરી કસમ ફિલ્મમાં ગાવાની તક આપી હતી. ગાયકે ફિલ્મમાં ‘ખીંચ મેરી ફોટો’ ગીત ગાયું હતું જે ખૂબ હિટ રહ્યું હતું. આ સિવાય અકાસાએ ઘણા ગીતો ગાયા છે. આસ્થા ગીલ સાથેનું તેમનું ગીત નાગિન પણ ખૂબ જ લોકપ્રિય હતું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જો કે આ અંગે અકાસાની તરફથી હજુ સુધી કોઈ પુષ્ટિ થયેલ નિવેદન નથી આવ્યું. ચાહકો પણ ગાયકની પુષ્ટિની રાહ જોઈ રહ્યા છે. આમ તો તે સ્પષ્ટ છે કે જો અકાસા શો પર આવશે તો તે ઘણી ધમાલ કરશે.

અન્ય સ્પર્ધકોના નામ

બિગ બોસ 15 માટે બાકીના સ્પર્ધકોના નામ સામે આવ્યા છે, તેમાં કરણ કુન્દ્રા (Karan Kundra), તેજસ્વી પ્રકાશ (Tejasswi Prakash), શો હર મુશ્કિલ કા હલ બીરબલ ફેમ અભિનેતા વિશાલ કોટિયાન (Vishal Kotiyan) , સિમ્બા નાગપાલ (શક્તિ: અસ્તિત્વ કે અહેસાસ કીનાં મેલ લીડ), ડોનલ બિષ્ટ (Donal Bisht) અને પંજાબી પ્લેબેક સિંગર અફસાના ખાન (Afsana Khan).

અમિત ટંડનનું નામ પણ સામે આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સ અમિત સાથે વાતચીત કરી રહ્યા છે. દિવ્યા અગ્રવાલ જે બિગ બોસ ઓટીટીની વિજેતા રહી છે. તેનું નામ પણ શો માટે આવી રહ્યું છે. જોકે, જ્યારે દિવ્યાને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું ‘મને હજી સુધી શો માટે કોલ આવ્યો નથી. હું વિનિંગ મૂડમાં છું, તેથી જો મને શોમાંથી ઓફર મળે તો હું ચોક્કસપણે તેનો ભાગ બનીશ. જોકે મને સલમાન ખાન સરથી ડર લાગે છે, પરંતુ તેમ છતાં હું આ શો કરવા માંગુ છું.

દિવ્યા ઉપરાંત બિગ બોસ ઓટીટીના સ્પર્ધક પ્રતિક સહજપાલનું નામ પણ સામે આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે પ્રતિક બિગ બોસ ઓટીટીના અંતિમ તબક્કામાં બ્રીફકેસ લઈને બહાર આવ્યા હતા. બિગ બોસ 13ના રનર-અપ અસીમ રિયાઝના ભાઈ ઉમર રિયાઝને પણ મેકર્સે સંપર્ક કર્યો છે.

તે શોમાં દેખાવા માટે પણ તૈયાર છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો ઉમર અત્યારે ક્વોરન્ટાઈનમાં છે, જેથી તે બિગ બોસના ઘરમાં જઈ શકે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અભિનેતા મોહસીન ખાનનું નામ પણ સામે આવી રહ્યું હતું, પરંતુ અભિનેતાએ સોશિયલ મીડિયા પર આ અહેવાલોને નકારી કાઢ્યા હતા.

આ પણ વાંચો :- Raj Kundra હવે કોર્ટના આદેશ વગર નહીં છોડી શકે દેશ, સરનામું બદલવાની પણ આપવી પડશે માહિતી

આ પણ વાંચો :- TMKOC Photos: ગણપતિજીની સામે સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરશે જેઠાલાલ અને ગોકુલધામ વાસીઓ

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">