Bhagat Singh Birth Anniversary: શહીદ ભગત સિંહ પર બનેલી છે આ બોલીવુડ ફિલ્મો, દરેકને પ્રેક્ષકોનો મળ્યો જબરદસ્ત પ્રેમ

આજે, ભગત સિંહની જન્મજયંતિ નિમિત્તે અમે તેમના પર બનેલી ફિલ્મો વિશે જણાવીએ છીએ. આ ફિલ્મો દ્વારા ભગત સિંહનું જીવનચરિત્ર બતાવવામાં આવ્યું છે, તેમજ દેશને આઝાદ કરવા માટે તેમણે જે સંઘર્ષ કર્યો હતો, તે આપણને ફિલ્મોમાં જોવા મળ્યું.

Bhagat Singh Birth Anniversary: શહીદ ભગત સિંહ પર બનેલી છે આ બોલીવુડ ફિલ્મો, દરેકને પ્રેક્ષકોનો મળ્યો જબરદસ્ત પ્રેમ
Bhagat Singh Birth Anniversar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 6:28 PM

હિન્દી સિનેમામાં દેશભક્તિ પર ઘણી ફિલ્મો બની છે અને જ્યારે પણ દેશભક્તિની વાત આવે છે, ત્યારે ભગત સિંહ (Bhagat Singh)નું નામ સૌથી પહેલા આવે છે. શહીદ ભગતસિંહે 23 વર્ષની ઉંમરે દેશ માટે પોતાનું જીવન બલિદાન આપ્યું હતું.

બોલિવૂડમાં ભગત સિંહ પર ઘણી ફિલ્મો બની છે. આ ફિલ્મો દ્વારા ભગત સિંહનું જીવનચરિત્ર બતાવવામાં આવ્યું છે, તેમજ દેશને આઝાદ કરવા માટે તેમણે જે સંઘર્ષ કર્યો હતો, તે આપણે ફિલ્મોમાં જોવા મળ્યું. ભગત સિંહની જન્મજયંતિ નિમિત્તે અમે તેમના જીવન પર બનેલી ફિલ્મો વિશે જણાવીશું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

શહીદ એ આઝાદ ભગતસિંહ (Shaheed-E-Azad Bhagat Singh)

ભગત સિંહના મૃત્યુના 23 વર્ષ પછી તેમના પર બનેલી આ પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મનું નિર્દેશન જગદીશ ગૌતમે કર્યું હતું. ફિલ્મમાં પ્રેમ અબીદ, જયરાજ, સ્મૃતિ બિસ્બાસ અને અશિતા મજુમદાર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મનું ગીત સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ ખૂબ હિટ થયું હતું.

શહીદ ભગતસિંહ (Shaheed Bhagat Singh)

બીજી ફિલ્મ જે શહીદ ભગત સિંહ પર બની હતી, તે વર્ષ 1963માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું નિર્દેશન કે એન બંસલે કર્યું હતું. શમ્મી કપૂરે ફિલ્મમાં ભગત સિંહનું પાત્ર ભજવ્યું હતું.

શહીદ (Shaheed)

મનોજ કુમારે (Manoj Kumar) 1965માં આવેલી ફિલ્મ શહીદમાં ભગત સિંહની ભૂમિકા ભજવી હતી. એસ રામ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. ફિલ્મમાં લતા મંગેશકર, મુકેશ, મોહમ્મદ રફી અને મન્ના ડેના ગીતો એ વતન, સરફરોશી કી તમન્ના, ઓ મેરે રંગ દે બસંતી ચોલા, પાઘડી સંભલ જટ્ટા હિટ રહ્યા હતા. આજે પણ આ ગીતોની લોકપ્રિયતા અકબંધ છે.

શહીદ એ આઝમ (Shaheed-E-Azam)

વર્ષ 2002માં રિલીઝ થયેલી આ ફિલ્મે ભગતસિંહના સમગ્ર જીવન વિશે જણાવ્યું હતું, જેનું નિર્દેશન સુકુમાર નાયર દ્વારા કરવામાં આવ્યું હતું. સોનુ સૂદે (Sonu Sood) ફિલ્મમાં ભગત સિંહની ભૂમિકા ભજવી હતી.

ધ લેજન્ડ ઓફ ભગતસિંહ (The Legend of Bhagat Singh)

અજય દેવગણે (Ajay Devgn) ફિલ્મમાં ભગત સિંહનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં તે વિગતવાર બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ભગતસિંહે ભારતને આઝાદ કરાવવા માટે સંઘર્ષ કર્યો હતો. આ ફિલ્મનું દિગ્દર્શન રાજ કુમાર સંતોષીએ કર્યું હતું. ધ લેજન્ડ ઓફ ભગત સિંહને બેસ્ટ ફિચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો, જ્યારે અજયને બેસ્ટ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.

આ પણ વાંચો:- Sardar Udham Singh Teaser: વિક્કી કૌશલ સ્ટારર ‘સરદાર ઉધમ સિંહ’ નું ટીઝર રિલીઝ, જબરદસ્ત લુકમાં દેખાયા અભિનેતા

આ પણ વાંચો:- જ્યારે Rekhaએ ઐશ્વર્યા રાયને લખ્યો પત્ર, કહી એવી વાત જાણીને તમને થશે આશ્ચર્ય

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">