ફિલ્મ  'બેબી જોન'ની આખી ટીમ સાથે પ્રમોશનમાં વ્યસ્ત છે

20 December 2024

Photo : Instagram

અભિનેતા ફિલ્મ 'બેબી જોન'ના પ્રમોશન માટે અમદાવાદ આવ્યો હતો

20 December 2024

Photo : Instagram

 વરુણ ધવને ગુજરાતી થાળીનો આનંદ માણ્યો હતો

20 December 2024

Photo : Instagram

ગુજરાતી ભોજન જમી વરુણ ધવને કહ્યું મજા આવી ગઈ

20 December 2024

Photo : Instagram

વરુણ ધવને અટલ બ્રિજ પર ફોટો ક્લિક કર્યા હતા

20 December 2024

Photo : Instagram

 'બેબી જોન' એક્શનથી ભરપુર ફિલ્મ છે

20 December 2024

Photo : Instagram

અભિનેતા વરુણ ધવન અને વામીકા ગબ્બી સાથે કીર્તિ સુરેશ પણ આ ફિલ્મમાં જોવા મળશે

20 December 2024

Photo : Instagram

 આ ફિલ્મને સાઉથના મશહુર ડાયરેક્ટર એટલીએ ડાયરેક્ટ કરી છે

20 December 2024

Photo : Instagram

બેબી જોન ફિલ્મ માટે વરુણ ધવને 25 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે

20 December 2024

Photo : Instagram

વરુણ ધવનની ફિલ્મ 'બેબી જોન' 25 ડિસેમ્બરે રીલિઝ થશે

20 December 2024

Photo : Instagram