AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Avatar – The Way Of Water Teaser Leaked: જેમ્સ કૈમરૂનની ‘અવતાર 2’નું ટીઝર થયું લીક, વાયરલ થયા પછી તરત જ ઈન્ટરનેટ પરથી થયું ડિલીટ

લાંબા સમય બાદ જેમ્સ કૈમરૂનની અવતાર ધ વે ઓફ વોટરની ( Avatar The Way Of Water) સિક્વલ આવી રહી છે. તેની પ્રથમ ઝલક 27 એપ્રિલે લાસ વેગાસમાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મનું ટ્રેલર જલ્દી જ રિલીઝ થશે.

Avatar – The Way Of Water Teaser Leaked: જેમ્સ કૈમરૂનની 'અવતાર 2'નું ટીઝર થયું લીક, વાયરલ થયા પછી તરત જ ઈન્ટરનેટ પરથી થયું ડિલીટ
Avatar The Way of Water
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 4:44 PM
Share

‘અવતાર- ધ વે ઓફ વોટર’ (Avatar- The Way Of Water) વિશે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આ ફિલ્મનું ટીઝર ઓનલાઈન લીક થયું હતું. જો કે આ વાત ફિલ્મ નિર્માતાઓના ધ્યાન પર આવતાની સાથે જ (Avatar- The Way Of Water Teaser Leaked Online), આ લીક થયેલા વીડિયોને તરત જ દરેક જગ્યાએથી હટાવી દેવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે ‘અવતાર ધ વે ઓફ વોટર’નું લીક થયેલું ટીઝર સોશિયલ મીડિયા (Filmmaker James Cameron) પર દરેક જગ્યાએ શેયર કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો તેને ટ્વીટર, ટેલિગ્રામ અને ઈન્સ્ટા પર જોઈ રહ્યા હતા. હવે જ્યાં આ ટીઝર ઓનલાઈન દેખાતું હતું, તેની લિંક હટાવી દેવામાં આવી છે.

જેમ્સ કૈમરૂનની ‘અવતાર’થી કર્યું ડેબ્યૂ

લાંબા સમય બાદ જેમ્સ કૈમરૂનની અવતારની સિક્વલ આવી રહી છે. તેની પ્રથમ ઝલક 27 એપ્રિલે લાસ વેગાસમાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું ટ્રેલર જલ્દી જ રિલીઝ થશે. પ્રથમ ટીઝર ટ્રેલર 6 મેના રોજ થિયેટરોમાં ડોક્ટર સ્ટ્રેન્જની મલ્ટિવર્સ ઑફ મેડનેસની સાથે માર્વેલ ફિલ્મના ડેબ્યૂ સમયે દેખાશે.

ફિલ્મનું ટ્રેલર લીક થયા બાદ તેને સોશિયલ મીડિયા પરથી હટાવી દેવામાં આવ્યું હતું

ચાહકોએ લીક થયેલા વીડિયોની જાણ કરી હતી

અવતારના ચાહકો ‘અવતાર’ વિશેના નિરાશાજનક સમાચારથી ખૂબ જ નિરાશ થયા હતા કે તેમની મનપસંદ ફિલ્મના ટીઝરનો રોમાંચ બગાડવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં જ્યારે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આ લીક થયેલા વીડિયોની જાણ કરી, ત્યારે આ બાબત ફિલ્મ નિર્માતાઓ સુધી પહોંચી અને પછી ફિલ્મ નિર્માતા જેમ્સે તેના પર કાર્યવાહી કરી. આ પછી આ વીડિયો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં જ્યાં આ લિંક સોશિયલ મીડિયા પર શેયર કરવામાં આવી હતી, ત્યાં આ વીડિયોની જગ્યાએ ‘રિમૂવ્ડ’ લખેલું જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મ અવતારને હોલીવુડની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક ગણવામાં આવે છે. અવતારના ચાહકો લાંબા સમયથી ફિલ્મના આગામી ભાગની રાહ જોઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં હવે આ ફિલ્મની સિક્વલ રિલીઝ થવાની છે. ટૂંક સમયમાં ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવશે. અવતારના દિગ્દર્શક જેમ્સ કૈમરૂને આ વખતે ફિલ્મને અલગ ટચ આપ્યો છે. આ સાથે અવતારની સિક્વલનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. 13 વર્ષ પહેલા આવેલી આ હોલીવુડ ફિલ્મને કોઈ ભૂલી શક્યું નથી. આ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થશે.

આ પણ વાંચો: Satyajit Ray Film Festival 2022 : સત્યજીત રે ફિલ્મ ફેસ્ટિવલ આજથી શરૂ, જાણો ક્યા શહેરોમાં પ્રદર્શિત થશે સત્યજીત રેની ફિલ્મ

આ પણ વાંચો: Celebrity Fitness : જુઓ એશા ગુપ્તા આ યુનિક એક્સરસાઈઝની મદદથી રહે છે ફિટ એન્ડ સ્લીમ

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">