બોમ્બે ફેશન વીક 2022માં અલગ અંદાજમાં જોવા મળી શિલ્પા શેટ્ટી 

અભિનેત્રીએ આઈવરી જેવા પહેર્યા હતા લેહેંગા ચોલી 

અભિનેત્રીની સુંદરતા સામે બધાની અટકી હતી નજરો

શિલ્પાએ તેની આંખોને સ્મોકી લુક આપતા તેના વાળ કર્યા હતા કર્લ 

અભિનેત્રીએ રેમ્પ પર એક કરતા વધુ આપ્યા હતા પોઝ

શિલ્પા ટૂંક સમયમાં જોવા મળશે રોહિત શેટ્ટીની ફિલ્મમાં