Beautiful Song Lyrics : રશ્મિકા મંદાનાની ગુડ બાય ફિલ્મનું Beautiful ગીતના Lyrics ગુજરાતીમાં વાંચો

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે.

Beautiful Song Lyrics : રશ્મિકા મંદાનાની ગુડ બાય ફિલ્મનું Beautiful ગીતના Lyrics ગુજરાતીમાં વાંચો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 2:11 PM

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : KAHANI SONG LYRICS : ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું ફેમસ સોન્ગ KAHANIના Lyrics ગુજરાતીમાં વાંચો

ફિલ્મ ગુડ બાયનું Beautiful સોન્ગને અમિત ત્રિવેદી દ્વારા ગાવામાં આવ્યું છે. જ્યારે આ ગીતના શબ્દો સ્વાનંદ કિરકિરે દ્વારા લખવામાં આવ્યા છે. બ્યુટિફુલના સોન્ગનું સંગીત અમિત ત્રિવેદીએ આપ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

Beautiful Song Lyrics

યે તસવીર હૈ, ખ્વાબોં કે રંગોં કી, ખુશીઓ કી, સપનો કી અપનો કી

યે તસવીર હૈ, જાદુ કે લમ્હોં કી, મેરે દિલ કે સભી, કટારોં કી

મેરે દિલ કી યે બગિયા હૈ, જો ઇસ ગુલશન કી કલિયાં હૈ, યહાં હર ફૂલ ફૂલ ફૂલ ફૂલ, બ્યુટિફ્યુલ

મેરે દિન હૈ ઔર રતિયાં હૈ, સુકૂન વાલી યે નિંદિયાં હૈ, યહાં હર પલ પલ પલ, બ્યુટિફુલ

સંગીત…

જરા સી યહાં તકરાર હૈ, મગર પ્યાર બિખારા પડા, મુસીબત અગર કોઈ આ પડી, હર દિલ મૈં મિલ કે ખડા

વો તસવીર હૈ આંસુઓં સે રંગી, દેખ કર આંખ હૈ છલકી સી, વો તસવીર હૈ ખૂન કે રિશ્તોં કી, જો મેરી સાંસોં મેં હૈ બસી

કિસી કાગઝ કી પુડિયા મેં, ઉનહેં રખ લૂન મેં ડિબિયા મેં, યે સારે તો તૂ તૂ, બ્યુટિફુલ

બસા લૂન ઇન કો આંખિયાં મેં, હાં રખ લૂન ફિર પલકિયાં મેં, યહાં હર ગુલ ગુલ ગુલ બ્યુટિફુલ

મેરે દિલ કી યે બગિયા હૈ જો ઇસ ગુલશન કી કલિયાં હૈ યહાં હર ફૂલ ફૂલ ફૂલ ફૂલ બ્યુટિફુલ

મેરે દિન હૈ અમારા રતિયાં હૈ સુકૂન વાલી યે નિંદિયાં હૈ યહાં હર પલ પલ પલ બ્યુટિફુલ આઓઆઓ… આઓઆઓ… આઓઆઓ…

યહાં હર પલ પલ પલ સુંદર

************************************************************************************************************* Ye Tasveer Hai Khwabon Ke Rangon Ki Khushiyon Ki Sapno Ki Apno Ki

Ye Tasveer Hai Jaadu Ke Lamhon Ki Mere Dil Ke Sabhi Kataron Ki

Mere Dil Ki Ye Bagiya Hai Jo Iss Gulshan Ki Kaliyaan Hai Yahaan Har Phool Phool Phool Phool Beautiful

Mere Din Hai Our Ratiyaan Hai Sukoon Waali Ye Nindiyaan Hai Yahaan Har Pal Pal Pal Beautiful

Music…

Jara Si Yahaan Takraar Hai Magar Pyaar Bikhara Pada Musibat Agar Koi Aa Padi Hard Dil Mil Ke Khada

Vo Tasveer Hai Aansuon Se Rangi Dekh Kar Ankh Hai Chalki Si Vo Tasveer Hai Khoon Ke Rishton Ki Jo Meri Saanson Mein Hai Basi

Kisi Kaagaz Ki Pudiya Mein Inhein Rakh Loon Mein Dibiya Mein Ye Saare Too Too Too Too Beautiful

Basa Loon In Ko Ankhiyaan Mein Haan Rakh Loon Phir Palakiyaan Mein Yahaan Har Gul Gul Gul Beautiful

Mere Dil Ki Ye Bagiya Hai Jo Iss Gulshan Ki Kaliyaan Hai Yahaan Har Phool Phool Phool Phool Beautiful

Mere Din Hai Our Ratiyaan Hai Sukoon Waali Ye Nindiyaan Hai Yahaan Har Pal Pal Pal Beautiful

Aaoaao… Aaoaao… Aaoaao…

Yahaan Har Pal Pal Pal Beautiful

Latest News Updates

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
g clip-path="url(#clip0_868_265)">