The Kashmir Files Controversy : શું કપિલ શર્માએ બતાવ્યુ અડધુ સત્ય ? અનુપમ ખેરે ટ્વિટ કરીને ખોલી પોલ

તાજેતરમાં જ કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે, કપિલ શર્માએ ફિલ્મમાં કોઈ મોટા સ્ટારની ગેરહાજરીને કારણે ફિલ્મનું પ્રમોશન કરવાનો ઇનકાર કરી દીધો હતો. જે બાદ ફિલ્મના બહિષ્કારની માંગ ઉઠવા લાગી હતી.

The Kashmir Files Controversy : શું કપિલ શર્માએ બતાવ્યુ અડધુ સત્ય ? અનુપમ ખેરે ટ્વિટ કરીને ખોલી પોલ
Anupam kher response to kapil sharma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 9:49 AM

The Kashmir Files Controversy : કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma)  આ દિવસોમાં વિવેક અગ્નિહોત્રીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મના પ્રમોશનને લઈને શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ(Vivek Agnihotri)  જણાવ્યું હતું કે, કપિલ શર્માએ ફિલ્મમાં કોઈ મોટા સ્ટારની ગેરહાજરીને કારણે તેના શોમાં ફિલ્મનું પ્રમોશન કરવાની ના પાડી દીધી હતી. જે બાદ ફિલ્મના બહિષ્કારની માંગ ઉઠવા લાગી હતી.ત્યારે હાલ કપિલ શર્માની મુશકેલી વધતી જોવા મળી રહી છે.

આ મામલામાં ફરી એક નવો વળાંક આવ્યો

બાદમાં કપિલ શર્માએ અનુપમ ખેરના ઈન્ટરવ્યુની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા (Social media) પર શેર કરી હતી, જેની સાથે તેણે અનુપમ ખેરનો આભાર માન્યો. કપિલે કેપ્શનમાં લખ્યુ હતુ કે ‘અનુપમ ખેર પાજી, આ ખોટા આરોપોનો પર્દાફાશ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને એ બધા મિત્રોનો પણ આભાર કે જેમણે મને સત્ય જાણ્યા વિના આટલો પ્રેમ આપ્યો. ખુશ રહો, હસતા રહો.’ કપિલ દ્વારા શેર કરવામાં આવેલ વીડિયો અને કેપ્શન જોઈને અનુપમ ખેરે પણ હવે પ્રતિક્રિયા આપી છે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

અનુપમ ખેરની પ્રતિક્રિયા બાદ હવે વિવાદમાં નવો વળાંક આવ્યો છે. આ વીડિયો બાદ ચાહકોએ કપિલ શર્માને ક્લીનચીટ આપી દીધી છે, ત્યારે હવે જ્યારે અનુપમ ખેરે પોતે આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે, ત્યારે આ મામલામાં ફરી એક નવો વળાંક આવ્યો છે.

કપિલ શર્માના ટ્વીટને રીટ્વીટ કરતી વખતે અનુપમ ખેરે (Anupam Kher) આ અંગે વાત કરી છે. અનુપમ ખેરે પોતાના ટ્વિટમાં લખ્યું ‘ડિયર કપિલ શર્મા. મને આશા હતી કે તમે સંપૂર્ણ વીડિયો પોસ્ટ કર્યો હોત. અર્ધ સત્ય નહીં….. આખી દુનિયા ઉજવણી કરી રહી છે, તમે પણ આજની રાત ઉજવો. હંમેશા પ્રેમ અને પ્રાર્થના.

આ પણ વાંચો : માત્ર શિલ્પા શેટ્ટી જ નહીં પરંતુ માતા સુનંદા પણ ઘણી વખત વિવાદોમાં રહી છે, જાણો તેમના અત્યાર સુધીના વિવાદો વિશે

આ પણ વાંચો :  VIDEO :’યુદ્ધએ શાંતિ અને ભલાઈનો વિકલ્પ નથી’, રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે શાહરૂખનો આ વીડિયો થયો વાયરલ

Latest News Updates

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
g clip-path="url(#clip0_868_265)">