AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO :’યુદ્ધએ શાંતિ અને ભલાઈનો વિકલ્પ નથી’, રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે શાહરૂખનો આ વીડિયો થયો વાયરલ

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે આ જૂનો વીડિયો છે જે હવે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન વાયરલ થયો છે.

VIDEO :'યુદ્ધએ શાંતિ અને ભલાઈનો વિકલ્પ નથી', રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે શાહરૂખનો આ વીડિયો થયો વાયરલ
Shahrukh Khan (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 6:59 AM
Share

Russia-Ukraine War : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ને 20 દિવસ પૂરા થયા છે. આવી સ્થિતિમાં યુક્રેનમાં (Ukraine) ભારે તબાહી વચ્ચે હજારો નિર્દોષ લોકો માર્યા ગયા છે. સાથે જ અનેક જવાનોના પણ મોત થયા છે. આ યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તેની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે.

આ દરમિયાન બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો (Shahrukh Khan) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. જો કે આ એક જૂનો વીડિયો છે જે હવે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Russia Ukraine Crisis)દરમિયાન વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શાહરૂખ ખાન પ્રેરણાદાયી વાતો કરતો જોવા મળી રહ્યો છે અને કહે છે કે ‘યુદ્ધ એ શાંતિ અને ભલાઈ માટેનો વિકલ્પ નથી’.

વીડિયોમાં શાહરૂખ ખાને શું કહ્યું ?

શાહરૂખ વીડિયોમાં કહે છે કે ‘યુદ્ધનો અંત ફક્ત મૃતકો જ જુએ છે. યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તે કોઈને ખબર નથી. તે મૃત્યુ પામેલા લોકો માટે જ સમાપ્ત થાય છે. એટલા માટે યુદ્ધમાં કંઈ નથી હોતું, બસ બધું વ્યર્થ હોય છે.’ શાહરૂખ વીડિયોમાં આગળ કહે છે યુદ્ધમાં ઘણું દુઃખ હોય છે,હકીકત એ છે કે યુદ્ધ સારું નથી. યુદ્ધ એ શાંતિ અને ભલાઈનો વિકલ્પ નથી. યુદ્ધ એ પ્રેમ, ચર્ચા અને વાતચીતનો વિકલ્પ નથી. યુદ્ધ એવી વસ્તુ નથી કે જેના માટે તમારે તૈયારી કરવી પડે.

જુઓ વીડિયો

રશિયાએ યુક્રેનિયન શહેરોમાં નાગરિકોને નિશાન બનાવવાનું ચાલુ રાખ્યુ

તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાનની આવી વાતો ચાહકોને પ્રેરણા આપતી રહે છે. આવી સ્થિતિમાં શાહરૂખનો આ વીડિયો આ મુશ્કેલ સમયમાં એક મહત્વપૂર્ણ સંદેશ આપી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, યુક્રેન સાથે ચાલી રહેલી શાંતિ વાટાઘાટો છતાં રશિયાએ યુક્રેનિયન શહેરોમાં નાગરિકોને નિશાન બનાવવાનું ચાલુ રાખ્યુ છે. યુક્રેનની સેના છેલ્લા 20 દિવસથી રશિયન ગોળીબારનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો : Sonu Sood : સાઉથ આફ્રિકાના ‘chhedi Singh’ને મળો, સોનુ સૂદે ટ્વિટર પર શેર કર્યો ફની વીડિયો

Follow Us
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
g clip-path="url(#clip0_868_265)">