Pushpa BO : કલેક્શનમાં અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ ફિલ્મે ‘બાહુબલી’ને પછાડી, વિશ્વભરમાં કરી આટલી કમાણી

આ ફિલ્મે કમાણી દ્વારા વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. જેમાં તેણે પ્રભાસની બ્લોકબસ્ટર ફિલ્મ 'બાહુબલી'ને પણ પાછળ છોડી દીધી છે.

Pushpa BO : કલેક્શનમાં અલ્લુ અર્જુનની 'પુષ્પા' ફિલ્મે 'બાહુબલી'ને પછાડી, વિશ્વભરમાં કરી આટલી કમાણી
Actor Allu Arjun (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 3:28 PM

Pushpa BO :  દરેક જગ્યાએ હાલ કોરોનાને કારણે ફિલ્મો સ્થગિત કરવામાં આવી રહી છે, ત્યારે અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ (Pushpa Movie) હજુ પણ થિયેટરોમાં ચાલી રહી છે. સાથે જ તે બમ્પર કલેક્શન (Box Off(ice Collection)  પણ કરી રહી છે. આ ફિલ્મે અગાઉની ઘણી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. સાઉથની આ ફિલ્મની હિન્દી ભાષામાં શરૂઆત ખૂબ જ ધીમી હતી પરંતુ તેના કલેક્શને હવે બાહુબલી જેવી ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. અત્યાર સુધી આ ફિલ્મે હિન્દીમાં લગભગ 100 કરોડ અને વિશ્વભરમાં 350 કરોડની કમાણી કરી છે.

આ ફિલ્મે કમાણી દ્વારા વધુ એક રેકોર્ડ બનાવ્યો છે જેમાં તેણે પ્રભાસની બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાહુબલી’ને પણ પાછળ છોડી દીધી છે. આ ફિલ્મે તેના છઠ્ઠા સપ્તાહમાં લગભગ 6 કરોડની કમાણી કરીને પ્રભાસની ‘બાહુબલી’ સહિત અનેક બોલિવૂડ ફિલ્મોને પછાડી દીધી છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

બોલિવૂડની ઘણી ફિલ્મોને પાછળ છોડી દીધી

પિંકવિલાના અહેવાલ અનુસાર,પુષ્પાએ ‘બાહુબલી’ અને ‘બધાઈ હો’ને પાછળ છોડી દીધી છે. વિશ્લેષક ઋષિલ જોગાણીએ કહ્યુ છે કે, આગામી કેટલાક અઠવાડિયા સુધી પણ પુષ્પાની ફિલ્મની થિયેટરોમાં કોઈ હરીફ નથી. આના પરથી એ નિશ્ચિત છે કે પુષ્પા બીજા ઘણા રેકોર્ડ તોડશે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે આ કોરોના હોવા છતા ફિલ્મે બમ્પર કમાણી કરી છે.

OTT પર રિલીઝ થયા બાદ પણ ધમાકેદાર કમાણી

બીજી તરફ આ ફિલ્મે વર્લ્ડવાઈડ પણ બમ્પર કમાણી કરી છે. તેણે વિશ્વભરમાં 350 કરોડ સુધીની કમાણી કરી છે. OTT પર રીલિઝ થવા છતાં થિયેટરોમાં આ ફિલ્મની બોલબાલા છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ અંગે ટ્વીટ કર્યું અને લખ્યુ કે ‘પુષ્પા’. સામાન્ય રીતે OTT રિલીઝ સાથે સિનેમાનું કલેક્શન ઘટે છે. ‘પુષ્પા’ હિન્દીએ ઈન્ડસ્ટ્રીના લોકોની વિચારસરણીને ખોટી સાબિત કરી. 14 જાન્યુઆરીએ થિયેટરોમાં OTT પર રિલીઝ થવા છતાં આ ફિલ્મ સતત સારી કમાણી કરી રહી છે.

આ પણ વાંચો : વિવાદાસ્પદ નિવેદનને કારણે શ્વેતા તિવારીની વધી મુશ્કેલી, અભિનેત્રી વિરુદ્ધ FIR નોંધવામાં આવી

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">