આકાશ અને શ્લોકાના રિસેપ્શનમાં આ બોલિવૂડ અભિનેત્રી રહી સૌના આકર્ષણનું કેન્દ્ર, કેન્સરની સારવાર બાદ પતિ સાથે પહેલી વખત પહોંચી પાર્ટીમાં

દેશના સૌથી અમીર પરિવાર અંબાણી પરિવારના ત્યાં 10 માર્ચના રોજ પોસ્ટ વેડિંગ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના રિસેપ્શનમાં બોલીવુડ, ખેલ, બિઝનેસથી લઇ ઘણી પ્રખ્યાત વ્યક્તિઓ હાજર રહી હતી. આ બધા વચ્ચે સૌનું આકર્ષણનું કેન્દ્ર બની સોનાલી બેન્દ્રે જે પોતાના પતિ ગોલ્ડી બહલ સાથે પાર્ટીમાં પહોંચી હતી. આ પણ વાંચો : […]

આકાશ અને શ્લોકાના રિસેપ્શનમાં આ બોલિવૂડ અભિનેત્રી રહી સૌના આકર્ષણનું કેન્દ્ર, કેન્સરની સારવાર બાદ પતિ સાથે પહેલી વખત પહોંચી પાર્ટીમાં
Follow Us:
| Updated on: Mar 11, 2019 | 4:02 AM

દેશના સૌથી અમીર પરિવાર અંબાણી પરિવારના ત્યાં 10 માર્ચના રોજ પોસ્ટ વેડિંગ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના રિસેપ્શનમાં બોલીવુડ, ખેલ, બિઝનેસથી લઇ ઘણી પ્રખ્યાત વ્યક્તિઓ હાજર રહી હતી. આ બધા વચ્ચે સૌનું આકર્ષણનું કેન્દ્ર બની સોનાલી બેન્દ્રે જે પોતાના પતિ ગોલ્ડી બહલ સાથે પાર્ટીમાં પહોંચી હતી.

આ પણ વાંચો : આકાશ અંબાણીના લગ્નમાં શાહરૂખ, રણબીરથી લઇ કરણ જોહર એક સાથે ડાન્સ કરતાં જોવા મળ્યા, વાયરલ થયો વીડિયો

ભારત પહોંચ્યા પછી સોનાલી બેન્દ્રે પહેલી વખત કોઇ પાર્ટીમાં જોવા મળી છે. જેમાં તેને ભારતીય લુકમાં સોનાલી ખૂબજ ખુબસૂરત લાગી રહી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

आकाश-श्लोका की पार्टी में पति संग पहुंचीं सोनाली बेंद्रे, PHOTOS

સોનાલી બેન્દ્રે લાલ રંગનો સૂટ પહેર્યો હતો. જેમાં ગોલ્ડન એમ્બ્રોડરી કરી હતી. તેના પતિ ગોલ્ડી બહલ પણ ભૂરા રંગની શેરવાની અને સફેદ રંગના પાયજામો પહેર્યો હતો જેમાં આ કપલ પરફેક્ટ લાગી રહ્યા હતા.
आकाश-श्लोका की पार्टी में पति संग पहुंचीं सोनाली बेंद्रे, PHOTOS

સોનાલી બેન્દ્ર શોર્ટ હેરમાં જોવા મળી હતી. અત્રે નોંધનીય છે કે કેન્સર ટ્રીટમેન્ટ પછી તેના માથા પરના વાળ રહ્યાં ન હતા. જેેના ફોટો તેને સોશ્યિલ મીડિયા પર શેર પણ કર્યા હતા. જેની ઘણી ચર્ચા પણ થઈ હતી.

आकाश-श्लोका की पार्टी में पति संग पहुंचीं सोनाली बेंद्रे, PHOTOS

અત્રે નોંધનીય છે કે સોનાલીની કેન્સરની અવસ્થામાંથી પસાર થવાની ઘટના સૌ કોઇ માટે ઘણી પ્રેરણાદાયક રહી છે. જો કે હજી તેના કેન્સર સામેની લડાઈનો અંત આવ્યો નથી. તેણીએ કહ્યું છે કે, આ ટ્રીટમેન્ટમાં હજી સમય લાગશે પરંતુ સમય સાથે તે સ્વસ્થ્ય થઇ રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">