Aarya Season 2 Confirmed: Sushmita Senએ બીજી શ્રેણીની પુષ્ટિ કરી, દર્શકોને જોવા મળશે દમદાર અભિનય

સુષ્મિતાએ આર્ય સાથે ડિજિટલ પ્રવેશ કર્યો હતો જેના માટે સુષ્મિતાને શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર ઓટીટી એવોર્ડ પણ મળ્યો હતો. પ્રથમ સીઝન ડિઝની પ્લસ હોટસ્ટાર પર 19 જૂન 2020 માં 9 એપિસોડ્સ સાથે સ્ટ્રીમ કરવામાં આવી હતી.

Aarya Season 2 Confirmed: Sushmita Senએ બીજી શ્રેણીની પુષ્ટિ કરી, દર્શકોને જોવા મળશે દમદાર અભિનય
Sushmita Sen
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 26, 2021 | 1:52 PM

Aarya Season 2 Confirmed: બોલિવૂડ અભિનેત્રી Sushmita Senએ  તેમની હિટ સિરીઝ આર્યની બીજી શ્રેણીની પુષ્ટિ કરી છે. ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ આર્યને પ્રેક્ષકો દ્વારા ખૂબ જ સારી રીતે આવકાર મળ્યો હતો અને ચાહકો તેની બીજી શ્રેણીની રાહ જોઇ રહ્યા હતા. સુષ્મિતાની પોસ્ટએ હવે પુષ્ટિ કરી છે કે તે ફરી એકવાર પરત ફરી રહી છે.

ગુરુવારે સુષ્મિતાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં ફક્ત તેની આંખો દેખાઈ હતી. આ તસવીર સાથે ભૂતપૂર્વ મિસ યુનિવર્સ લખ્યું છે – તે એક વાવાઝોડું આવતું જોઈ રહી છે…અરિસામાં. આર્ય સીઝન 2. તમારી ઇચ્છા અમારા માટે હુકુમ છે. દોસ્તો હુ તમને ચાહુ છુ. ત્યારબાદ તેમણે શ્રેણીના નિર્દેશક, રામ માધવાનીને ટેગ કરીને, લખ્યું- આવો, આ કરીએ. રામ માધવાણીએ આ પોસ્ટ પર લખ્યું- આર્યનું સ્વાગત છે. ગયા વર્ષે જુલાઈમાં લાઇવ ચેટ સેશનમાં, રામ માધવાણીએ ચાહકની વિનંતી પર બીજી શ્રણીની સંભાવનાઓને સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સુષ્મિતાએ આર્ય સાથે ડિજિટલ પ્રવેશ કર્યો, જેના માટે સુષ્મિતાને શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર ઓટીટી એવોર્ડ પણ મળ્યો હતો. પ્રથમ શ્રેણી ડિઝની પ્લસ હોટસ્ટાર પર 19 જૂન 2020 માં 9 એપિસોડ્સ સાથે સ્ટ્રીમ કરવામાં આવી હતી. આ શ્રેણીમાં, ચંદ્રચુડ સિંહ, નમિત દાસ, સિકંદર ખેર, અંકુર ભાટિયા, મનીષ ચૌધરી, વિશ્વજીત પ્રધાન જેવા કલાકારો સુષ્મિતા સાથે વિવિધ ભૂમિકામાં જોવા મળ્યા હતા.

આર્ય એ ડચ ડ્રામા શ્રેણી પેનોઝાનું હિન્દી અનુકૂલન છે. આર્યની કથા રાજસ્થાનમાં ગોઠવાઈ હતી. પહેલી શ્રેણીના ક્લાઈમૈક્સને એવા વળાંક પર છોડ્યો હતો જ્યાં આગળની વાર્તા જાણવાની ઉત્સુકતા દર્શકોના મનમાં જ રહી ગઈ. સુષ્મિતા છેલ્લે 2020 માં આવેલી ફિલ્મ ‘નો પ્રોબ્લેમ’ માં મોટા પડદા પર જોવા મળી હતી. આ પછી 2015 માં શ્રીજીત મુખર્જી દિગ્દર્શિત નિર્બાક સાથે બંગાળી સિનેમામાં પ્રવેશ કર્યો હતો

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">