‘ચપ્પા ચપ્પા અફવાહ ચલે..’ લોકડાઉન ટ્રેક 14 કલાકારોએ ઘરે બેસીને જ રેકોર્ડ કર્યું!

કોરોનાવાઇરસ COVID-19ની આપદાના સમયમાં અફવાઓનું બજાર પણ ગર્મ થઈ ગયું છે. ત્યારે આ અફવાઓ વિરૂદ્ધ ગાયક હરિહરન અને બીજા 13 કલાકારોએ  સાથે મળીને બનાવી છે એક લૉકડાઊન ટ્રૈક. આ ગીતમાં તેઓ લોકોને સલાહ આપી રહ્યા છે અફવાઓથી બચવા માટે અને ચેતવી રહ્યા છે કે તેઓ કોરોના વાઈરસ જેવી આપદાને લઇ કોઇપણ પ્રકારની અફવાહ ના ફેલાવે. […]

'ચપ્પા ચપ્પા અફવાહ ચલે..' લોકડાઉન ટ્રેક 14 કલાકારોએ ઘરે બેસીને જ રેકોર્ડ કર્યું!
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Apr 04, 2020 | 5:18 PM
કોરોનાવાઇરસ COVID-19ની આપદાના સમયમાં અફવાઓનું બજાર પણ ગર્મ થઈ ગયું છે. ત્યારે આ અફવાઓ વિરૂદ્ધ ગાયક હરિહરન અને બીજા 13 કલાકારોએ  સાથે મળીને બનાવી છે એક લૉકડાઊન ટ્રૈક. આ ગીતમાં તેઓ લોકોને સલાહ આપી રહ્યા છે અફવાઓથી બચવા માટે અને ચેતવી રહ્યા છે કે તેઓ કોરોના વાઈરસ જેવી આપદાને લઇ કોઇપણ પ્રકારની અફવાહ ના ફેલાવે.
View this post on Instagram
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

“Chappa Chappa Afwah Chale”, Sanjeev Kapoor and 13 others join hands to bust rumors regarding #COVID19. #Covid19India #coronavirusindia #CoronavirusLockdown #CoronaVirusUpdate #covid19india

A post shared by TV9 Gujarati Official IG a/c (@tv9gujarati) on

ચપ્પા ચપ્પા અફવા ચલે… વિશાલ ભારદ્વાજની ફિલ્મ માચીસની ધુન પર આ ગીત બનાવાયુ છે. આની સૌથી ખાસ વાત તો એ છે કે આ કોઇ રેકોર્ડિંગ સ્ટૂડિયોમાં નહી, પણ તમામ 14 કલાકારોએ તેઓના ઘરેથી જ રેકોર્ડ કર્યુ છે. ગાયક હરિહરન, રૂપ કુમાર રાઠોડ઼, સોનાલી રાઠોડ઼, ઈશાન દત્તા, શેફ સંજીવ કપૂર, રણવીર બ્રાર, મ્યૂઝીક પ્રોડ્યૂસર અક્ષય હરિહરન, એક્ટર કરન હરિહરન, કમ્પોઝર ઇમેન્યૂલ બર્લિન, ડાયમંડ જ્વેલર પુનિત ગુપ્તા, માર્કેટિંગ કંસલટેંટ રાકેશ શ્રીકુમાર, એડવોકેટ નદીમ લસાની સાથે મળીને આ ગીત બનાવવાની પ્લાનિંગ અને અક્ઝીક્યૂશન કર્યું છે.  માર્કેટિંગ ગુરૂ વિનોદ જી. નાયરએ. માત્ર 8 દિવસમાં આ ગીત તૈયાર કરી આજે ઓનલાઇન ડિજિટલ પ્રેસ કૉન્ફરન્સમાં લોંચ કર્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">