Gujarat Election 2022 : અમિત શાહનું મિશન ગુજરાત, ગૃહપ્રધાન આજે પોતાના મતવિસ્તારમાં કરોડોના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ તેમ દિગ્ગજ નેતાઓ પણ ગુજરાતની જનતાની નજીક આવવા લાગ્યા છે. આજે ફરી એક વાર ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે.

Gujarat Election 2022 : અમિત શાહનું મિશન ગુજરાત,  ગૃહપ્રધાન આજે પોતાના મતવિસ્તારમાં કરોડોના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ
Home Minister Amit Shah gujarat visit
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Sep 26, 2022 | 1:19 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Election) આડે હવે ગણતરીના દિવસો બાકી બચ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને ગૃહ પ્રધાન અમિત શાહની (Amit Shah) ગુજરાત મુલાકાતો વધી રહી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે (Amit Shah gujarat visit) છે.તમને જણાવી દઈએ કે,અમિત શાહ બે દિવસ દરમિયાન 13 કાર્યક્રમોમાં હાજર રહેશે. અમિત શાહના હસ્તે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત યોજાશે.

અમિત શાહનું ‘મિશન’ ગુજરાત

વિધાનસભા ચૂંટણી પૂર્વે અમિત શાહની લોકસભા બેઠક ગાંધીનગરમાં (Gandhinagar)  આવતી મોટાભાગની વિધાનસભા બેઠકોને આવરી લેતા કાર્યક્રમો માં શાહ ઉપસ્થિત રહી રહ્યા છે. આવતીકાલે પણ અમિત શાહ 7 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.આવતીકાલે સવારમાં કલોલની KRIC કોલેજ કેમ્પસમાં 750 બેટની આધુનિક હોસ્પિટલના ખાતર્મુહતમાં તેઓ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ રુપાલ વરદાયની માતાજીના દર્શન તેમજ નવ નિર્મિત સુવર્ણ જડિત ગર્ભગૃહના દ્વાર ખુલ્લા મુકવામાં આવશે.

બપોરે એક કલાકે ગાંધીનગર મનપા દ્વારા નવનિર્મિત અંડરપાસનું લોકાર્પણ.જે બાદ બપોરે 4 કલાકે ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીના નવા બિલ્ડીંગનું લેકાવાડા ખાતે ભૂમિ પૂજન કરશે. તો સાંજે પાંચ કલાકે પૌરાણિક મહાકાળી મંદિર અંબોડ ખાતે દર્શન તેમજ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મંદિરના વિકાસ અર્થે વિવિધ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પણ અમિત શાહ ઉપસ્થિત રહેશે..

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

માતાજીની આરાધના કરશે ગૃહપ્રધાન

નવરાત્રીના દિવસોમાં અમિત શાહ અમદાવાદ ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે આ બે દિવસોમાં શાહ 4 મંદિરોમાં શીશ ઝુકાવશે. વિરોચનનગરમાં મેલડી માં ના દર્શન બાદ આવતીકાલે રૂપાલ માં વરદાયિની માં ના દર્શન કરશે. સાંજે આંબોડ ખાતે મહાકાળીમાં ના દર્શન બાદ અમિત શાહ બીજી નવરાત્રીએ બહુચર માતાજી ના દર્શન કરશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">