Gujarat Election 2022 : મુરતિયાઓ માટે ભાજપનું મંથન, ગાંધીનગર, સુરત સહિત આ શહેરોમાં સેન્સ પ્રક્રિયા શરૂ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે ભાજપ આજથી 2 દિવસ સુધી રાજ્યમાં ઈચ્છુક ઉમેદવારોની સેન્સ લેશે.

Gujarat Election 2022 : મુરતિયાઓ માટે ભાજપનું મંથન, ગાંધીનગર, સુરત સહિત આ શહેરોમાં સેન્સ પ્રક્રિયા શરૂ
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Oct 27, 2022 | 4:50 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election) ભાજપે મુરતિયાઓની પસંદગી પ્રક્રીયા શરૂ કરી છે. ભાજપમાંથી ટિકિટ મેળવવા માંગતા ઉમેદવારો માટે લિટમસ ટેસ્ટની શરૂઆત થઈ ચૂકી છે.  ગાંધીનગર જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરની (Gandhinagar) 5 બેઠકમાંથી 3 બેઠક માટે નિરીક્ષકો ઉમેદવારોને સાંભળશે. કલોલ વિધાનસભા (Kalol Assembly Seat) બેઠક માટે પૂર્વ પ્રધાન આર સી ફળદુ, ઉદય કાનગડ અને નિમુ બાંભણીયા ટિકીટ ઈચ્છુક ઉમેદવારોના સેન્સ લેશે. ત્રણ નિરીક્ષકો કલોલ બેઠક માટે ઉમેદવારો સાથે મંથન કરી રહ્યા છે. નિરીક્ષકનું કહેવું છે કે, દરેક કાર્યકર્તાઓને સાંભળવાની ભાજપની પરંપરા રહી છે.

બારડોલી જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ

તો સુરતમાં બારડોલી (Bardoli) જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે. મહુવા,બારડોલી, કામરેજ બેઠક માટે ઈચ્છુક ઉમેદવારો તે નિરીક્ષકો મુરતિયાઓના નામ પર મંથન કરશે. મહત્વનું છે કે સુરત જિલ્લામાં 7 વિધાનસભા બેઠકો આવેલી છે. તો નવસારીમાં પણગણદેવી,જલાલપોર અને વાંસદા બેઠક માટે સેન્સ લેવામાં આવી રહી છે. પ્રધાન અર્જુનસિંહ ચૌહાણ દાવેદારોને આ બેઠકોની જવાબદારી સોંપાઈ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જો જામનગરની (Jamnagar) વાત કરીએ તો અહીં વિધાનસભાની 2 બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. હાલ બંને બેઠકો પર ભાજપનો કબજો છે. દક્ષિણ બેઠક પર પૂર્વ ભાજપ અધ્યક્ષ આર સી ફળદુ ધારાસભ્ય છે. તો ઉત્તર બેઠક પર પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનું પ્રતિનિધિત્વ છે. હાલ આ બેઠક પર પાંચ મહિલાઓ સહિત 20થી વધુ કાર્યકરો દાવેદારી નોંધાવી રહ્યા છે.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">