Gujarat Election 2022 : અફવા પર રોક ! ધારાસભ્યોને ટિકિટ ફાળવણીની ખબરો સામે આવતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કરી સ્પષ્ટતા

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે કોંગ્રસે (Congress) પણ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા તેજ કરી છે.

Gujarat Election 2022 :  અફવા પર રોક ! ધારાસભ્યોને ટિકિટ ફાળવણીની ખબરો સામે આવતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કરી સ્પષ્ટતા
Gujarat Congress
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Sep 21, 2022 | 11:06 AM

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly election) નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રસે (Congress) ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ દરમિયાન ધારાસભ્યોને ટિકિટ ફાળવણીની ખબરો સામે આવતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish thakor)  સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું, ઉમેદવારોના નામ (Candidate)  જાહેર કરવા અંગે કોઈ ઓફિશિયલ ચર્ચા નથી થઈ. જે નામો સામે આવી રહ્યા છે એમાં કોઈ તથ્ય નહીં. સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળ્યા બાદ નામો નક્કી થશે.

કોંગ્રેસે ઉમેદવાર પસંદગીની પ્રકિયા કરી તેજ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે,ત્યારે કોંગ્રેસ પાર્ટીએ (Congress Party) પણ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરી છે.જે માટે પ્રદેશ ઇલેક્શન સમિતિના સભ્યોને જિલ્લા અને શહેરના દાવેદારોની જવાબદારી આપી છે.21 થી 23 સપ્ટેમ્બર સુધી તેઓ દાવેદારોનો અભિપ્રાય લેશે.આ સાથે જિલ્લા તાલુકા શહેર કોંગ્રેસ મુખ્ય આગેવાનોના પણ અભિપ્રાય લેવામાં આવશે.તો વિધાનસભાના (Gujarat Assembly) જ્ઞાતી સમિકરણ અને દાવેદારોની સ્થિતિ ક્યા પ્રકારની રહેશે તે અંગે પણ તાગ મેળવવામાં આવશે.બાદમાં તમામ જિલ્લા તાલુકા અને વિધાનસભાની સેન્સનો અહેવાલ પ્રદેશ ઇલેક્શન સમિતિમાં રજુ કરવામાં આવશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સ્ક્રીનીગ સમિતિમાં ઉમેદવારના નામ પર મહોર

પ્રદેશ ઇલેક્શન સમિતિમાં રજૂ કરાયેલા અહેવાલાના આધારે સ્ક્રીનીગ સમિતિમાં ઉમેદવારની પસંદગી પર મહેર લાગશે.મહત્વનું છે કે ઓક્ટોબરની શરૂઆતમાં કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની (Screening Committee)  બેઠક મળશે.જેમાં પ્રથમ યાદીને આખરી ઓપ આપવામાં આવશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">