નૂતન વર્ષમાં પ્રથમ દિવસે સોમનાથમાં ઉમટી શ્રધ્ધાળુંઓની ભીડ, મંદિરમાં કોરોના ગાઇડલાઇન્સનો ચુસ્ત અમલ

નૂતન વર્ષના પ્રથમ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા. સોમનાથ મંદિરની સુરક્ષા સંભાળતા એસઆરપી અને પોલીસ જવાનોના ગ્રૂપ દ્વારા નવા વરસે પ્રથમ ધ્વજારોહણ કરવામાં આવ્યું. મંદિર તંત્ર દ્વારા કોરોના ગાઈડ લાઈનના ચુસ્ત પાલન સાથે ભક્તોને દર્શન કરાવવામાં આવે છે. સોમનાથ મહાદેવના દર્શન કરીને ભક્તો કોરોના મહામારીનો ઝડપથી અંત આવે તેવી કામના […]

નૂતન વર્ષમાં પ્રથમ દિવસે સોમનાથમાં ઉમટી શ્રધ્ધાળુંઓની ભીડ, મંદિરમાં કોરોના ગાઇડલાઇન્સનો ચુસ્ત અમલ
Follow Us:
| Updated on: Nov 16, 2020 | 2:43 PM

નૂતન વર્ષના પ્રથમ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા. સોમનાથ મંદિરની સુરક્ષા સંભાળતા એસઆરપી અને પોલીસ જવાનોના ગ્રૂપ દ્વારા નવા વરસે પ્રથમ ધ્વજારોહણ કરવામાં આવ્યું. મંદિર તંત્ર દ્વારા કોરોના ગાઈડ લાઈનના ચુસ્ત પાલન સાથે ભક્તોને દર્શન કરાવવામાં આવે છે. સોમનાથ મહાદેવના દર્શન કરીને ભક્તો કોરોના મહામારીનો ઝડપથી અંત આવે તેવી કામના કરી.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">