AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agriculture: ખેડૂતોએ ડાંગરની વાવણી કેવી રીતે કરવી ? જાણો ડાંગરની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

Agriculture: ખેડૂતોએ ડાંગરની વાવણી કેવી રીતે કરવી ? જાણો ડાંગરની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2023 | 4:24 PM
Share

Agriculture: ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે.

ડાંગરની વાવણી કેવી રીતે કરવી

1. ડાંગર માટે “શ્રી” પદ્ધતિ અપનાવો.

2. વહેલી પાકતી જાત ઓરણ માટે : જી.આર.-૫,૮,૯, આઈ-આર-૨૮, જી.આર-૧૭ (સરદાર), એન.વી.એસ.આર.-૩૯૬

3. ઓરાણ માટે: સાંઠી-૩૪,૩૬, જીઆર- ૩,૫,૮,૯, અંબિકા, રત્ના, આઈઆર-૨૮, જી.આર-૧૬ (તાપી)

4. ફેર રોપણ માટે : જી.આર-૪,૬,૭,૮,૧૧,૧૨,૧૩,૧૦૧,૧૦૨,૧૦૩,૧૯૪,ગુર્જરી,એસએલઆર-૫૧૨૧૪

5. મોડી મધ્યમ પાકની જાત : જી.આર-૧૧,૧૩, જ્યા ગુર્જરી,આઇ.આર.-૨૨,જી.આર-૧૫

6. ક્ષારીય જમીનની જાત : દાંડી,જી.એન.આર-૨,૩,૪

7. મોડી પાકની જાતો : મસુરી,જી.આર.૧૦૧,૧૦૨,૧૦૩,૧૦૪,નર્મદા

8. બિયારણ ૫ ગ્રામ બાવિસ્ટીન પાવડરમાં ભેળવીને ભીના કંતાનમાં બાંધીને ૨૪ કલાક માટે છાયાવાળી જગ્યા અથવા ઘરમાં અંકુરણ માટે મૂકી દેવું.

9. સૂકી બીજ માવજત :  ૧ કિલો બીજ દીઠ ૩ ગ્રામ કાર્બેન્ડાઝીમ-૨૫ એસ.ડી. અથવા  થાયરમ દવાનો બીજને પટ આપવો.

10. ભીની બીજ માવજત : ૨૫ કિલો બીજને ૨૪ લીટર પાણીમાં ૬ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયકલીન દવાના દ્રાવણમાં ૧૦ કલાક બોળી કોરા કરી વાવવા.

11. ૭ થી ૧૪ દિવસની ઉંમરનાં ધરૂમાં બે  પાંદડા આવે ત્યારે રોપણી કરી શકાય છે.

12. રોપણી વખતે પાયામાં ઝિંક સલ્ફેટ આપવું હિતાવહ છે.

13. ખાતર: ૧૨૦-૩૦-૦૦ નાં.ફો.પો.

બાજરીના પાકમાં ખેતી કાર્યો

1. મોડી પાકતી જાત: જીએચબી-પપ૮, ૭૩ર, મધ્યમ પાકતી: જીએચબી-૭૪૪, ૯૦પ, વહેલી પાકતી: જીએચબી-પ૩૮, ૭૧૯, ૭પ૭

2. ખાતર: હેકટર દીઠ ૮૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ

આ પણ વાંચો: Farming: જો તમે ઓછા ખર્ચમાં વધુ કમાણી કરવા માંગતા હોવ તો બોગનવેલાની ખેતી કરો, આ રીતે તમારી આવક વધશે

જુવારના પાકમાં ખેતી કાર્યો

1. સ્થાનિક જાતો : બીપી-૫૩, માલવણ, ગુંદરી, સોલાપુરી, છાંસટીયો વિગેરે.

2. સુધારેલી જાતો : જીજે–૩૬, જીજે–૩૮, જીજે–૩૯, જીજે–૪૦, જીજે–૪૧, જીજે–૪૨, જી.જે.-૪૪

3. સંકર જાતો : જીએચએચ-૧, સીએસએચ-૫, સીએસએચ-૧૬, સીએસએચ-૧૭, સીએસએચ-૧૮

4. ખાતર: દાણા માટે કુલ ૮૦-૪૦-૦૦ એન.પી.કે./ હેકટર

5. ખાતર: ઘાસચારાની જુવાર માટે ૪૦-૪૦-૦૦ એન.પી.કે./ હેકટર

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">