કૃષિ સલાહ: ખેડૂતોએ જુદા-જુદા પાકમાં આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન, પાક ઉત્પાદનમાં થશે વધારો

વાતાવરણને ધ્યાનમાં રાખીને જો ડાંગરનો પાક લણણી યોગ્ય બની ગયો હોય તો તેની કાપણી શરૂ કરી શકો છો. પાકની લણણી બાદ તેને 2-3 દિવસ સુધી ખેતરમાં સૂકવો અને પછી તેને થ્રેશ કરો. ત્યારબાદ તેને તડકામાં સારી રીતે સૂકવો. સંગ્રહ કરતા પહેલા અનાજમાં ભેજ 12 ટકા કરતા ઓછો હોવો જરૂરી છે.

કૃષિ સલાહ: ખેડૂતોએ જુદા-જુદા પાકમાં આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન, પાક ઉત્પાદનમાં થશે વધારો
Farmers
Follow Us:
| Updated on: Nov 04, 2023 | 2:56 PM

ખેડૂતોએ ખરીફ ડાંગરની પરાળીને બાળવી જોઈએ નહીં, કારણ કે તેનાથી પ્રદૂષણમાં વધારો થાય છે. આ ઉપરાંત તેના કારણે સૂર્યપ્રકાશ ઓછો આવવાથી પાક સુધી પહોંચતો નથી. તેના કારણે પાકમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પ્રભાવિત થતી હોય છે. તેની સીધી અસર પાકની ઉત્પાદકતા અને પાકની ગુણવત્તા પર થાય છે. ખેડૂતોએ ડાંગરના બાકી રહેતા અવશેષોને જમીનમાં ભેળવવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને જમીનમાંથી ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે.

પાકની લણણી બાદ તેને ખેતરમાં સૂકવો

વાતાવરણને ધ્યાનમાં રાખીને જો ડાંગરનો પાક લણણી યોગ્ય બની ગયો હોય તો તેની કાપણી શરૂ કરી શકો છો. પાકની લણણી બાદ તેને 2-3 દિવસ સુધી ખેતરમાં સૂકવો અને પછી તેને થ્રેશ કરો. ત્યારબાદ તેને તડકામાં સારી રીતે સૂકવો. સંગ્રહ કરતા પહેલા અનાજમાં ભેજ 12 ટકા કરતા ઓછો હોવો જરૂરી છે.

વાવણી માટે જમીનની તૈયારી કરો

ખેડૂતોએ ઘઉંની વાવણી માટે જમીનની તૈયારી કરો. આ સાથે જ સુધારેલા બિયારણ અને ખાતરની વ્યવસ્થા પણ કરી લો. ઘઉંની સુધારેલી જાતો – HD 3226, HD 2967, HD 3086, HDCSW 18, DBW 370, DBW 371, DBW 372, DBW 327. બીજ 100 કિ.ગ્રા. પ્રતિ હેક્ટર જો ઉધઈનો ઉપદ્રવ હોય તેવા ખેતરોમાં ક્લોરપાયરીફોસિન 20 EC 5 લિટર પ્રતિ હેક્ટર નાખો. નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનો જથ્થો 120, 50 અને 40 કિ.ગ્રા. પ્રતિ હેક્ટર આપવો જોઈએ.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

વાવેતર પહેલા જમીનમાં ભેજની ચકાસણી કરો

ખેડૂતો આ સમયે લસણનું વાવેતર કરી શકે છે. વાવેતર કરતા પહેલા જમીનમાં યોગ્ય ભેજની ચકાસણી કરો. લસણની સુધારેલી જાતો – G-1, G-41, G-50 અને G-282. ખેતરમાં દેશી છાણીયું ખાતર અને ફોસ્ફરસ નાખો.

આ પણ વાંચો : 75 હેક્ટર જમીનમાં 100 ખેડૂતો કરશે બિયારણનું ઉત્પાદન, 2300 ક્વિન્ટલ બિયારણ થશે તૈયાર

બ્રોકોલી, કોબીજ અને ફ્લાવરના તૈયાર રોપાની વાવણી કરવા માટે આ યોગ્ય સમય છે. હવામાનને ધ્યાનમાં રાખીને, રોપાની વાવણી ઊંચા બેડ પર કરો. આ ઉપરાંત મરચા અને ટામેટામાં વાયરસ રોગથી પ્રભાવિત છોડને જડમૂળથી ઉખાડીને જમીનમાં દાટી દો. જો ઉપદ્રવ વધારે હોય તો ઇમિડાક્લોપ્રિડ 0.3 મિલી. પ્રતિ લીટરના દરે છંટકાવ કરવો જોઈએ.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
g clip-path="url(#clip0_868_265)">