દિલ ઘડક VIDEO : શાળામાં ફિલ્મી સ્ટોરી, વિદ્યાર્થીનીએ પ્રેમનો અસ્વીકાર કરતા યુવકે કર્યું ફાયરિંગ, બાદમાં પોતે કર્યો આપઘાત !

યુવકે ધોરણ 12ની વિદ્યાર્થીનીને ગોળી મારીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી હતી અને બાદમાં આરોપીનો મૃતદેહ રેલવે ટ્રેક પાસે મળી આવ્યો હતો.

દિલ ઘડક VIDEO : શાળામાં ફિલ્મી સ્ટોરી, વિદ્યાર્થીનીએ પ્રેમનો અસ્વીકાર કરતા યુવકે કર્યું ફાયરિંગ, બાદમાં પોતે કર્યો આપઘાત !
youth firing on minor girl
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2023 | 9:39 AM

મધ્યપ્રદેશમાં એક 22 વર્ષીય યુવકે ધોરણ 12ની વિદ્યાર્થીનીને ગોળી મારીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી હતી અને બાદમાં આરોપીનો મૃતદેહ રેલવે ટ્રેક પાસે મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ હાલ 17 વર્ષીય સગીરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક શ્વેતા ગુપ્તાએ જણાવ્યું કે આરોપીની ઓળખ રાહુલ કુશવાહ તરીકે થઈ છે અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કુશવાહાના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટથી જ કારણ સ્પષ્ટ થશે.

ગોળીબાર કરનાર આરોપીનો રેલ્વો ટ્રેક પાસેથી મૃતદેહ મળ્યો

પ્રાથમિક તપાસ મુજબ કુશવાહ 4 વાગે નઝુલની શાળામાં આવ્યો હતો,જ્યાં વિદ્યાર્થીઓની ફેરવેલ પાર્ટી ચાલી રહી હતી. તેણે યુવતીને બહાર બોલાવીને વાત કરવાનું કહ્યું, પરંતુ જ્યારે યુવતીએ ના પાડી તો તેણે તેના પર પિસ્તોલથી ફાયરિંગ કર્યું.જો કે સદનસીબે યુવક ટાર્ગેટ ચૂકી ગયો અને ગોળી યુવતીના હાથમાં વાગી. પોલીસે જણાવ્યું કે આ ઘટનાના કલાકો બાદ કુશવાહનો મૃતદેહ ગુના જિલ્લા મુખ્યાલયથી લગભગ આઠ કિલોમીટર દૂર મહુગઢ રેલ્વે સ્ટેશન નજીક ટ્રેક પાસે મળી આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

જુઓ વીડિયો

CSP શ્વેતા ગુપ્તાએ જણાવ્યું કે રાત્રે લગભગ 9 વાગે વિદ્યાર્થીની પર ગોળીબાર કરનાર આરોપી રાહુલ કુશવાહ શહેરથી લગભગ 10 થી 11 કિમી દૂર મહુગઢમાં રેલવે ટ્રેક પાસેથી મળી આવ્યો હતો.જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જો કે તેનુ મૃત્યુ કેવી રીતે થયુ તે હજુ સ્પષ્ટ થયુ નથી. સીએસપી શ્વેતા ગુપ્તાએ કહ્યું કે પીએમ રિપોર્ટ પછી જ સ્પષ્ટ થશે કે તેમનું મૃત્યુ કેવી રીતે થયું.

Latest News Updates

106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">