વડોદરાના પાખંડી તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાયને કોર્ટમાં રજુ કરાશે, વધુ રિમાન્ડની પોલીસ કરશે માગ

વડોદરાના પાખંડી તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાયની તપાસમાં દિવસે દિવસે નવા નવા ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે હજુ પણ પ્રશાંત ઉપાધ્યાયના કાળા કરતૂતોનો પર્દાફાશ થાય તેવી પ્રબળ શક્યતા છે. જેના પગલે ગોત્રી પોલીસે આરોપી પ્રશાંત ઉપાધ્યાયને કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.પોલીસને માહિતી મળી છે કે આરોપી પ્રશાંત ઉપાધ્યાયે કિશોરી પર દુષ્કર્મ […]

વડોદરાના પાખંડી તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાયને કોર્ટમાં રજુ કરાશે, વધુ રિમાન્ડની પોલીસ કરશે માગ
Follow Us:
| Updated on: Nov 07, 2020 | 7:30 PM

વડોદરાના પાખંડી તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાયની તપાસમાં દિવસે દિવસે નવા નવા ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે હજુ પણ પ્રશાંત ઉપાધ્યાયના કાળા કરતૂતોનો પર્દાફાશ થાય તેવી પ્રબળ શક્યતા છે. જેના પગલે ગોત્રી પોલીસે આરોપી પ્રશાંત ઉપાધ્યાયને કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.પોલીસને માહિતી મળી છે કે આરોપી પ્રશાંત ઉપાધ્યાયે કિશોરી પર દુષ્કર્મ પહેલા માઉથ ફ્રેશનરની ટેબલેટ આપી હતી. ત્યારબાદ કિશોરી બેભાન થઇ ગઇ હતી. ત્યારે આ ટેબલેટ માઉથ ફ્રેશનર હતી કે પછી અન્ય નશીલી દવા તે પોલીસ તપાસનો વિષય બન્યો છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">